• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*જોડીયા: બાળ વિકાસ યોજના અધિકારીની કચેરી ઘટક જોડીયા દ્વારા નારી સંમેલન કાર્યક્રમ યોજાયો*

રિપોર્ટર ::શરદ એમ.રાવલ.

તા.જોડિયા.જી.જામનગર.

ગામ ::હડિયાણા………આજ રોજ જોડિયા બાળ વિકાસ યોજના અધિકારી ની કચેરી ઘટક જોડિયા દ્વારા નારી સંમેલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો…….

આ કાર્યક્રમ માં આમંત્રણ ને માન આપી આવેલા પદાધિકારીઓ અને અધિકારીઓ ના વરદ હસ્તે દીપપ્રાગટ્ય કરી ને કાર્યક્રમ ને ખુલો મુકવામાં આવ્યો હતો.આ રસિલાબેન ચનીયારા.જ્યોત્સનાબેન ભીમાણી.હંસાબેન(દહેજ પ્રતિબંધ અધિકારી જામનગર).ખ્યાતીબેન(નારી અદાલત જામનગર). રીનાબેન.તારાબેન(181 અભયમ જામનગર).મેઘલબેન(પૂર્ણાં કન્સલ્ટન્ટ ICDS જામનગર).જેસલબેન.રીંદ નાઝમીનબેન (પાપા પગલી ઇન્સ્ટકટર જામનગર).નર્મદાબેન ડી.થોરિયા(CDPO જોડિયા).જ્યોત્સનાબેન.વિજયાબેન(મુખ્ય સેવિકા જોડિયા).હેતલબેન એન.ચનીયારા(NNM બ્લોક કોડીનેટર જોડિયા).ઓડિયા આમીનભાઈ (ICDS ક્લાર્ક જોડિયા). જીતેસભાઈ વરિયા (ICDS આકડા મદદનીશ જોડિયા)..હાર્દિકભાઈ..સેજલબેન (બ્લોક હેલ્થ જોડિયા).વલ્લભભાઈ ગોઠી( તા.પ.જોડિયા કા. અધ્યક્ષ).મયુરભાઈ નદાસણા.જોડિયા વકીલ મંડળ અને અન્ય ICDS ઘટક જોડિયા ના કર્મચારીઓ અને મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.અનેસમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશોરભાઈ ગજેરા દ્વારા કરવામાં આવ્યું હતું……………………………..

 

Related posts

*મોરબી: સેવા એક સંપત્તિ ફાઉન્ડેશન દ્વારા શહીદ વીરોના લાભાર્થે યોજાનાર પાટીદાર નવરાત્રી મહોત્સવ ની તૈયારીઓને અપાયો આખરી ઓપ*

Hello Morbi

*HELLO MORBI: મોરબી ખાતે PMKVY – 4.0 યોજના અંતર્ગત ટુ વ્હીલર સર્વિસ ટેક્નીશ્યનનો ટુંકાગાળાનો નિ:શુલ્ક કોર્ષ શર*

editor

*HELLO MORBI:બેલાગામનીસીમ પવનસુત ઓફસેટ પ્લોટ નંબર-૦૨ વાળા ગોડાઉન માંથી ઇંગ્લીશ દારૂની બોટલો નંગ- ૩૭૮૦ કિ.રૂ. ૧૫,૧૯,૩૨૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૨૦,૧૯,૩૨૦/- નો મુદામાલ પકડી પાડતી ક્રાઇમ બ્રાય મોરબી*

Hello Morbi

Leave a Comment