• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*રાજકોટ:અવસાન નોંધ ઉઠામણું અને પિયર પક્ષ ની સાદડી*

રાજકોટ: હસમુખભાઈ સોમૈયા (સોમૈયા ભાઈ) તે સ્વ હરગોવિંદદાસ જીવણલાલ ના પુત્ર, સ્વ ભુપતભાઈ આમરણ વાળા ના મોટાભાઈ તથા સુનિલભાઈ, મનીષભાઈ, સદગુરુ પ્રોવિઝન સ્ટોર વાળા તથા ધર્મિષ્ઠાબેન જતીનકુમાર પોપટ ના પિતાશ્રી તથા સ્વ તુલસીદાસભાઈ કોટેચાના જમાઈ નું તારીખ 5- 2- 2023 ના રોજ અવસાન થયેલ છે સદગતનું ઉઠામણું તથા પિયર પક્ષની સાદડી તારીખ 6 -2 -2023 ના સાંજે ચાર થી પાંચ વાગ્યે અમરનાથ મહાદેવ જગન્નાથ પ્લોટ બિગ બજાર વાળા રોડ ઉપર રાજકોટ ખાતે રાખેલ છે

Related posts

*રઘુવંશી કોવિડ ક્વોરેન્ટાઇન સેન્ટરમાં 4 દર્દીઓ સ્વસ્થ થતા રજા અપાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒; વાંકાનેર:છેલ્લા ત્રણ દિવસ થી ચાલતા અભુતપુર્વ “૧૭ મો કામા” મહોત્સવનું અનેક મહાનુભાવો/ઉધ્યોગપતીઓ સંતો મંહતો અને રાજવી પરીવારની હાજરી માં સમાપન થયેલ*

editor

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં મેલડીમાતાજીના અખ્યાનનો પ્રોગ્રામનું ભવ્ય આયોજન*

Hello Morbi

Leave a Comment