• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં મેલડીમાતાજીના અખ્યાનનો પ્રોગ્રામનું ભવ્ય આયોજન*

(જનક રાજા દ્વારા) મોરબી :- મોરબી પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટી માં ગણપતિ મહોત્સવમાં માં મેલડી માતાજીના અખ્યાન નો ભવ્ય પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે.જેનો જાહેર જનતાએ લાભ લેવા આયોજકો દ્વારા અનુરોધ કર્યો છે.

 

પ્રધાનમંત્રી આવાસ યોજના સોસાયટીમાં આવેલ સિધ્ધિ વિનાયક કા રાજા ગણપતિ મહોત્સવમાં વીશીપરા મેલડી મંડળ દ્વારા તા: 14/9 ના રોજ રાત્રે 9:00 કલાકે મેલડી માતાજીના અખ્યાનનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં માં મેલડીની ઉત્પત્તિ થી મેલડી માતાજીનો ટુકો ઈતિહાસનો અખ્યાન યુવકો દ્વારા રજુ કરવામાં આવશે તો આ અખ્યાનના પ્રોગ્રામનો જાહેર જનતાને લાભ લેવા આયોજકો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

Related posts

*HELLO MORBI:મોરબી નગરદરવાજા ચોકમાં આવેલ સંગીતા સ્ટોરમાં વેચાણ કરવા માટે રાખેલ ગેરકાયદેસર “ઇ-સિગારેટ” ના જથ્થા સાથે એક ઇમસને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:ટંકારા: મોરબી આરટીઓ દ્વારા રાષ્ટ્રીય માર્ગ સલામતી 𝟐𝟎𝟐𝟔 અંતર્ગત ઉજવણી કરાય*

editor

*HELLO MORBI NEWS: મોરબી મહાનગરપાલિકા દ્વારા કેસરબાગ લાઇબ્રેરી અને કેસરબાગનું નવનિર્માણ કાર્ય હાથ ધરાયું*

editor

Leave a Comment