• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ માં કન્યા દાનનો લાભ લેવા અપીલ*

*સર્વ જ્ઞાતિ સમુહલગ્નોત્સવ માં કન્યા દાનનો લાભ લેવા અપીલ*

મોરબી ખાતે શ્રી ગંગા સ્વરૂપ સહાય સમિતિ અને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા શેઠ શ્રી પી.જી.પટેલ કોલેજ મોરબી, શ્રી રામ યોગ કેન્દ્ર, ચિત્ર હનુમાનજી ધૂન મંડળ, હિતમ્ ચેરીટેબલ ટ્રસ્ટ, લાયન્સ ક્લબ ઓફ મોરબી નજરબાગ અને લાયન્સ ક્લબ ઓફ મોરબી સીટીના સહયોગ થી ગંગા સ્વરૂપ બહેનોના સંતાનો, વંચિત સમાજની સંતાનો, કોરોના મહામારી માં તકલીફ મા મુકાયેલ પરિવારના સંતાનો માટે સાતમાં સમૂહ લગ્નોસ્તવનું આયોજન આગામી *તારીખ 12 માર્ચ 2023* ના રોજ યોજાનાર છે. જેમાં *77 દિકરીઓના લગ્ન* છે. તમામ દીકરીઓને કરિયાવર માં સોના-ચાંદીના દાગીના સાથે ૭૦થી વધુ ઘરવખરીની વસ્તુઓ ભેટ રૂપે આપવામાં આવશે, આ માંગલિક કાર્ય મા આશીર્વાદ રૂપે આપ તન મન અને ધન થી સહકાર આપશો તેવી અપેક્ષા છે.

Bank Details….
VATSALYA EDUCATION AND CHARITABLE TRUST
BANK NAME – STATE BANK OF INDIA
ACCOUNT NO – 34195288763
IFS CODE – SBIN0060071

આપે આપેલ દાન ઇન્કમટેક્સ માં 80 G હેઠળ કરમુક્ત રહશે,

દાન આપવા સંપર્ક કરો.

*ડો.પરેશ પરિયા*
વાત્સલ્ય એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી
*8732918183*

ચંદ્રકાન્ત દફતરી-9825223199,
દેવકારણભાઈ આડ્રોજા-9426247282

*ઓનલાઈન દાન ટ્રાન્સફર માટે સાથે મોકલેલ QR-Code નો ઉપયોગ કરો*

Related posts

*કૃષિમંત્રી શ્રી રાઘવજી પટેલે ખેડૂતો માટે કરી મોટી જાહેરાત! લાભપાંચમથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ*

Hello Morbi

*જોડીયા ની સરકારી આયુર્વેદિક હોસ્પિટલ ની મુલાકાતે જામનગર જિલ્લા પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા*

Hello Morbi

*HELLO MORBI: મોરબી જિલ્લામાં હથિયારબંધી અંગેનું જાહેરનામુ બહાર પડાયું*

editor

Leave a Comment