• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી તાલુકા પોલીસ મથકના અપહરણ અને બળાત્કારના ગુનામાં છ વર્ષથી ફરાર શખ્સ ને મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઝડપી પાડ્યો*

મોરબી તા ૧૫ : મોરબી તાલુકા પોલીસ મથક વિસ્તારના અપહરણ અને બળાત્કારના ગુનામાં છેલ્લા ૬ વર્ષથી નાસતા ફરતા રવિ કૈલાશ ઉર્ફે ગુડું નાગર રહે. તુલસી અડ્ડા, યુપીવાળાને હરિપર નજીક આઇકોલેક્સ કારખાનામાંથી પેરોલ ફર્લો સ્ક્વોડ અને મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે પકડી પાડ્યો છે. આ કામગીરીમાં મોરબી ક્રાઈમ બ્રાન્ચ ના ઇન્ચાર્જ પીઆઇ કે.જે.ચૌહાણ, પીએસઆઈ એન.એચ.ચુડાસમાં, એ.ડી. જાડેજા સહિતના સ્ટાફના રોકાયેલ હતા.

Related posts

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડાની આપદામાં ૧૮૧ અભયમ ટીમની સરાયનીય કામગીરી*

editor

*જલારામ બાપા ના આશીર્વાદ પામવા પદ યાત્રા યોજાશે*

Hello Morbi

*મોરબીના યુવા પત્રકાર અને સામાજિક કાર્યકર જનક રાજા નો આજે જન્મ દિવસ*

Hello Morbi

Leave a Comment