• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: પિસ્તોલ સાથે શખ્સને ઝડપી પાડતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ*

મોરબી તા ૨૨ : મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે ઉમા ટાઉનશિપ રોડ ઉપરથી એક શખ્સને પિસ્તોલ સાથે ઝડપી પાડી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમે બાતમીના આધારે ભીમસર ચોકડી, ઉમા ટાઉનશીપ રોડ ઉપરથી આરોપી જાવલો ઉમરભાઇ મતવા રહે. સીપાઇવાસ મસ્જીદની બાજુમાં, મોરબીવાળા પાસેથી દેશી હાથ બનાવટની લોખંડની મેગ્ઝીન વાળી પીસ્તોલ તથા જીવતો કાર્ટીસ-1 સાથે પકડી પાડી મોરબી સિટી બી ડીવી પો.સ્ટે.ને આગળની કાર્યવાહી અર્થે સોપેલ છે.કામગીરીમાં પીઆઇ ડી.એમ.ઢોલ, કે.જે.ચૌહાણ, એન.એચ.ચુડાસમા, એ.ડી. જાડેજા તથા એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડ તથા ટેકનીકલ ટીમ મોરબી સ્ટાફના માણસો કામગીરીમાં જોડાયેલ હતા.

Related posts

*HELLO MORBI NEWS: મોરબી:અધ્યયન મંડળ દ્વારા દિનાંક૨૨/૦૫/૨૫ના દિવસે વિવિધ સંવત, તેની મહત્ત્વતા અને વહેવારિકતા વિષય પર એક બૌદ્ધિક વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે*

editor

*ટંકારાના નેસડા ખાનપરમાં જુગાર કલબ ઉપર એલસીબી ની રેઇડરૂપિયા 1 04. 500 ની રોકડ સાથે સાત ઝડપાયા*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબી:રીઝલ્ટના રાજા નવયુગ ગૃપ ઓફએજયુકેશનનુંS.S.C. બોર્ડનું ઝળહળતું પરિણામ*

editor

Leave a Comment