
*મોરબી:દુઃખદ અવસાન બેસણું લોહાણા*
સ્વ. વાલજીભાઈ વશરામભાઈ ચગ
તા. ૦૬ – ૧૦ – ૨૦૨૫, આસો સુદ -પુનમ ને સોમવાર (ઉ.વ.૯૨)
મુળ આમરણ, હાલ મોરબી નિવાસી
ઠા. વાલજીભાઈ વશરામભાઈ ચગ (ભુતપુર્વ લોહાણા મહાજન પ્રમુખ – મોરબી)
તેઓશ્રી વિનોદભાઈ, પ્રતાપભાઈ, ડર્ડો.અશ્ચિનભાઈ, ભાવેશભાઇ ચગ
માલતીબેન કેશવલાલ ચંડીભમરના પીતાશ્રી તથા મેધપર (કુંભારીયા)નિવાસી સ્વ. ધનજીભાઈ જેરામભાઈ ચંદારાણા ના જમાઇ
સ્વ.વાલજીભાઇ વશરામભાઈ ચગ તા. ૬-૧૦-૨૦૨૫, સોમવારના રોજ શ્રીજી ચરણ પામેલ છે. પ્રભુ તેમના આત્માને શાંતી અર્પે એજ પ્રાર્થના….
*સદ્ગતનું બેસણું તથા સસરા પક્ષની સાદડી*
તારીખ: ૦૯/૧૦/૨૦૨૫, ગુરૂવાર સમયઃ સાંજે ૪-૦૦ થી ૬-૦૦ કલાકે સ્થળઃ શ્રી લોહાણા વિદ્યાથી ભવન વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી.
*લિખિતન*
વિનોદભાઈ વાલજીભાઈ ચગ
નિમીષભાઈ વિનોદભાઈ ચગ
પ્રતાપભાઈ વાલજીભાઈ ચગ
ડૉ. કૃષ્ણ અશ્વિનભાઈ ચગ
ડૉ. અશ્વિનભાઈ વાલજીભાઈ ચગ
આનંદભાઈ અશ્ચિનભાઈ ચગ
ભાવેશભાઈ વાલજીભાઈ ચગ
ભવ્યભાઈ ભાવેશભાઈ ચગ
માલતીબેન કેશવલાલ ચંડીભમર
સંજયભાઈ કેશવલાલ ચંડીભમર
તથા સમસ્ત ચગ પરિવારના જયશ્રી કૃષ્ણ
નોંધ. બ્લડ ડોનેશન કેમ્પ રાખેલ છે….
MOBIL No. 98251 62151,98258 27770, 98252 32495, 98251 47151
શ્રી વિશ્રામ ઓઈલ ઈન્ડ.- શ્રી કચ્છ પોટરીઝ – આર્ય હોસ્પિટલ – ગાયત્રી સીલેકશન
