• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી સુન્ની મુસ્લિમ ઘાંચી જમાતના નવ યુવાન હોદ્દેદારોની વર્ણી સમગ્ર સમાજ દ્વારા આવકાર સાથે શુભેચ્છા ની વર્ષા*

*મોરબી સુન્ની મુસ્લિમ ઘાંચી જમાતના નવ યુવાન હોદ્દેદારોની વર્ણી સમગ્ર સમાજ દ્વારા આવકાર સાથે શુભેચ્છા ની વર્ષા*

તારીખ ૨૭-૨-૨૦૨૩ સોમવાર ના રોજ મોરબી ખાતે મોરબી શહેર મચ્છુ કાંઠા ઘાંચી સુન્ની મુસ્લીમ જમાત ની સામાન્ય સભા મળેલ જેમાં નીચે મુજબ ના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવેલ. પ્રમુખ જનાબ આશીફભાઇ રહિમભાઇ ગાલબ ઉપપ્રમુખ જનાબ હાજીસતારભાઇ અબ્દુલભાઈ પરમાર ઉપપ્રમુખ જનાબ મોહસીનભાઇ વડાવરિયા ઉપપ્રમુખ/ખજાનચી જનાબ આબિદભાઇ ઓશમાણભાઇ બોઘાણી મંત્રી જનાબ રિયાઝભાઇ રહિમભાઇ લોલાડીયા સહમંત્રી -મોહસીનભાઇ રફિકભાઇ સોલંકી તેમજ જનાબ રફીકભાઇ ઇશાકભાઇ ભટ્ટી જનાબ મુસ્તાકભાઈ હાસમભાઇ કલાડીયા જનાબ ઇમરાનભાઇ ઓશમાણભાઈ પાયક જનાબ તૌફિકભાઇ દાઉદભાઈ મકવાણા જનાબ ઝુબૈરભાઇ હાજીફારૂકભાઇ માંડકિયા સાથે અંદાજીત 31 જેટલા કારોબારી સદસ્યો ની નિમણુક કરવામાં આવી હતી નવનિયુકત તમામ હોદ્દેદારો મોરબી ઘાંચી સમાજની પ્રગતી તેમજ ડીઝીટલાઝેશન વહીવટ અને સરકારી તમામ લાભો સમાજના દરેક લોકને મળે તેવા પ્રયત્ન કરશે. નવા હોદ્દેદારોની નિમણુકથી મોરબી ઘાંચી સમાજમાં પણ નવો ઉમંગ.. ઉત્સાહ અને જુસ્સો જોવા મળેલ.પ્રમુખ આશીફભાઈ ગાલબ દ્વારા સાક્ષર સમાજ, સક્ષમ સમાજ”નું સૂત્ર આપી ઘાંચી સમાજમાં શિક્ષણનું પ્રમાણ વધારવા અને સમાજમાં જાગૃત્તા લાવવા તેમજ સમાજને લગતા નાનામાં નાના પ્રશ્ન સૌ સાથે મળી ઉકેલવામાં આવશે અને સમાજની પ્રગતિ માટે તમામ સકારાત્મક પ્રયત્નો કરવામાં આવશે લાગણી વ્યક્ત કરી હતી.ઘાંચી યંગ કમીટી ગુજરાત સંગઠન મોરબી શહેર ઘાંચી જમાત ના નવનિયુક્ત તમામ હોદ્દેદારો ને તહેદિલ થી મુબારકબાદી પાઠવે છે..આપના નેતૃત્વ હેઠળ મોરબી શહેર ઘાંચી સમાજ ખુબ તરક્કી કરે વિવિધ સમાજ ઉપયોગી પ્રવૃતિઓ ની અંદર અગ્રેસર રહી ને સમગ્ર ગુજરાત ઘાંચી સમાજ માટે એક પ્રેરણા પ્રદાન સમાજ સેવાલક્ષી કાર્યને આગવું સ્થાન આપવા માટે નવ યુવાનો ની બોડી ની રચના કરવામાં આવી છે જેમાં કારોબારી સભ્યો સહિત હોદ્દેદારો ની વરણી કરવામાં આવી છે જેમાં મુસ્લિમ સુન્ની ઘાંચી જમાતના આસિફ ભાઈ રહીમભાઈ ગાલબ પ્રમુખ. ઉપપ્રમુખ અબ્દુલ સતારભાઈ પરમાર. આબિદભાઈ બોઘાણી ખજાનચી. રિયાઝ ભાઈ લોલાડીયા સેક્રેટરી આરીફ ભાઈ વડાવરીયા કારોબારી સભ્ય. મમદભાઈ માડકિયા. હનીફ ભાઈ ભટ્ટી. જાવેદભાઈ મોદન. હસન અલી ભટ્ટી. હનીફ ભાઈ પરમાર. ગનીભાઈ કલાડીયા. મોજમ ભાઈ પરમાર. હનીફ ભાઈ પાયક. મોહસીનભાઈ ગાલબ. સાદીક ભાઈ વડાવરીયા. ફીયાઝ ભાઈ મકવાણા. ઇમરાન ભાઈ વડાવણીયા. ગુલઝારભાઈ બોઘા. કુદોષ ભાઈ સોલંકી. સાજીદ ભાઈ મકવાણા. અખ્તર હુસેનભાઇ માડકીયા. રફિકભાઈ ભટ્ટી. મુસ્તાકભાઈ કલાડીયા. રજાકભાઈ વડાવરીયા. તોફિકભાઈ મકવાણા. મોસીનભાઈ સોલંકી. જુબેરભાઈ માડકીયા. ઇમરાન ભાઈ પાયક. સલીમભાઈ ગાલબ. હુસેનભાઇ પરમાર. શાહરૂખભાઈ ભટ્ટી. અસ્લમભાઈ મોદન. મમદભાઈ પરમાર. આરીફ ભાઈ સોલંકી. ઝાહિદ ભાઈ વડગામા. સહિતના કારોબારી સભ્યો દ્વારા મોરબી મુસ્લિમ સુન્ની ઘાંચી જમાત ના હોદ્દેદારોની વરણી કરવામાં આવી છે જેથી સમગ્ર સમાજમાં નવી બોડી ની રચના અંતર્ગત શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે જે સમગ્ર કાર્યક્રમની તસ્વીર હોદ્દેદારો તસવીરમાં દ્રશ્યમાન થાય છે

Related posts

*HELLO MORBI:નવયુગ બી.એડ્ કોલેજના તાલીમાર્થીઓ દ્રારા ટીંબળી પ્રાથમિક શાળાની શિક્ષણસફર*

editor

*મોરબીમાં તહેવારોને ધ્યાને રાખી ભૂગર્ભ ગટર ચેરમેન દ્વારા ભૂગર્ભ ગટર સફાઇ અભિયાન શરૂ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વાંકાનેર શહેરી વિસ્તારના વૃધ્ધ પેન્શન તથા વિધવા પેન્શનના લાભાર્થીઓ ૨૫ જુલાઈ સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાત*

editor

Leave a Comment