• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન બન્યા સમાજના પ્રમુખ શુભેચ્છાઓની વર્ષા*

*મોરબી નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન બન્યા સમાજના પ્રમુખ શુભેચ્છાઓની વર્ષા*

મોરબી શહેર જિલ્લા સહિત સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજના સર્વે સમાજ ચિંતક એવા આસિફ ભાઈ ગાલબ(ઘાંચી) ને પોતાના માતા-પિતાના દુઆઓ સાથે આશીર્વાદ સતત રહ્યા હોય તેના ભાગરૂપે જાણીતા છે જેથી તાજેતરમાં મોરબી સુન્ની મુસ્લિમ ઘાંચી જમાત માં પ્રમુખ તરીકે વરણી થઈ છે જેથી તેઓને શુભેચ્છા અભિનંદનની વર્ષા થઈ રહી છે ત્યારે નોંધનીય છે કે મોટાભાગે શિક્ષણ ક્ષેત્રે સામાજિક ક્ષેત્રે સમાજ ક્ષેત્રે સર્વે સમાજમાં સંગઠિત બનો શિક્ષિત બનો એક બનો ના સૂત્ર મોટાભાગે કાર્યક્રમોમાં આગેવાનો કહેતા હોય છે પરંતુ આજના આધુનિક યુગમાં સમાજમાં નવા પરિવર્તન સાથે આજની આધુનિક પરિસ્થિતિમાં સમાજનો વ્યક્તિ પગ ભર રહે રોજી રોટી સહિત પરિવારની જવાબદારી સાથે સમાજની સેવા કરી શકે તેવી દિશામાં નવ નિયુકત હોદ્દેદારોએ સમાજના વિકાસ અર્થે સમાજના દરેક વ્યક્તિ સમક્ષ માત્ર એક અપીલ કરી છે જે પરિવાર એક હશે તે સમાજ એ સમાજ એક હશે આજની ગળા કાપ હરીફાઈમાં ધંધા વેપાર અંતર્ગત મોટાભાગે પરિવારિક પ્રશ્નો અંતર્ગત લોકો ચિંતક રહ્યા છે જેથી સુની મુસ્લિમ ઘાંચી સમાજના વિકાસ અંતર્ગત કાકા બાપાના મામા ફઈ ના ભાઈ બેન ભાનુડા માં અન બનાવ થી પરિવારિક એકતામાં દરાર પડે છે જેથી તે દરાર ને નાબૂદ કરી પરિવારથી જ એકતા સાથે સમાજની એકતા લાવવાના પ્રયાસો અંતર્ગત મોરબી સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજ મા નવ નિયુક્ત હોદ્દેદારોની વર્ણી તારીખ 27 2 2023 ના રોજ કરવામાં આવી છે તેમાં પ્રમુખ તરીકે નવયુવાન આસિફ રહીમભાઈ ઘાંચી (ગાલબ) ની નિમણૂક થયેલ છે જે નોંધનીય છે કે તેમના પિતા મરહુમ રહીમભાઈ અબ્દુલભાઈ ઘાંચી સમાજમાં ઉપપ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે અને તેમજ આસિફ ભાઈ ના દાદા મરહુમ અબ્દુલભાઈ જુમ્મા ભાઈ ઘાંચી(ગાલબ) પ્રમુખ તરીકે સેવા આપી ચૂક્યા છે ત્યારે મોરબી સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજમાં પ્રમુખ પદ તરીકે આસિફભાઇ રહીમભાઈ ઘાંચી ની વરણી થતા શુભેચ્છા અભિનંદન શુભેચ્છકો આપી રહ્યા છે મોરબી નગરપાલિકા વોર્ડ નંબર 7 ના કાઉન્સિલર અને આરોગ્ય સમિતિના ચેરમેન છે જેથી સુન્ની મુસ્લિમ ઘાંચી સમાજ સહિત અન્ય સમાજના અગ્રણીઓ આગેવાનો યુવાનો કાર્યકરો શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે

Related posts

*HELLO MORBI:જૂનાગઢ માધવ ક્રેડીટ સોસાયટીએ કરી ગાંધી જયંતિની નવતર પ્રકારની ઉજવણી*

editor

*નાની વાવડી-બગથળા અને આમરણ રોડનું કામ દસ દિવસ માં ચાલુ ન થાય તો આંદોલન કોંગી અગ્રણીય કે ડી પડ્સુંબીયા*

Hello Morbi

PM મોદી ફરી ગુજરાત આવશે, દુનિયાના સૌથી મોટા રિન્યુએબલ એનર્જિ પાર્કનું ખાતમુહૂર્ત કરશે

Hello Morbi

Leave a Comment