• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી નવયુગ વિદ્યાલય ખાતે સિતારે* *નવયુગએન્યુઅલ* *ફંક્શન યોજાયું*

નવયુગ વિદ્યાલય-મો૨બીમાં ‘સિતા૨ે નવયુગ’ એન્યુઅલ ફંક્શનનું ભવ્યાતિ-ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમની સાથે આયોજન થયેલુ. S.S.C. અને H.S.C. બોર્ડમાં આવેલ નંબર મેળવનાર વિદ્યાર્થીઓ તથા બોર્ડનું ઉચ્ચ રીઝલ્ટ લાવનાર શિક્ષકોને શીલ્ડ, ગીફટ અને ઈનામો આપી સન્માનિત કરેલ. સ્કૂલ કક્ષાએ વિવિધ પરીક્ષાઓ તથા ઈત્તર પ્રવૃતિમાં જિલ્લા તેમજ રાજયકક્ષાએ સિધ્ધિ મેળવેલ વિદ્યાર્થીઓનું, સ્કૂલમાં તમામ ક્ષેત્રે બેસ્ટ પર્ફોમન્સ આપનાર વિદ્યાર્થીઓમાં અઘેરા હિત એ., કંડિયા નિજ એમ., ભેંસદડિયા રાધે એ., દેત્રોજા સંસ્કૃતિ એ., કાઠિયા નંદની ડી., ચારોલા સ્મિત જે. નું મેડલ તથા શીલ્ડ આપી સન્માન કરેલ. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વાલીશ્રીઓએ હાજર રહી વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કરી પ્રોત્સાહન પુરૂ પાડેલ. સંસ્થાના સુપ્રિમો પી. ડી. કાંજીયા, રંજનબેન પી. કાંજીયા તથા મેનેજીંગ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાની પ્રે૨ણા અને માર્ગદર્શનથી નવયુગ વિદ્યાલયના સમસ્ત સ્ટાફે જહેમત ઉઠાવેલ છે અને કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ કરેલ છે.

Related posts

*મોરબીમાં ટેન્કર નીચે ઘુસી ડાઇરેક્ટ સેલ્ફ મારવા જતા ટાયરમા આવી જવાથી ચાલકનું મોત ટેન્કર બંધ પડયા બાદ ગફલતથી ચાલકે જિંદગી ગુમાવી*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબીના આમરણ ચોવીસી પંથકમાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતિત: પંદર ગામોને અછતગ્રસ્ત જાહેર કરવા માંગ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ ગૌ સત્સંગ મંડળ ડીસા દ્રારા રૂપિયા 𝟏𝟐,𝟏𝟕,𝟎𝟎𝟎 બાર લાખ સતર હજારની ગૌસેવા અર્પણ કરાઈ*

editor

Leave a Comment