• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાહુલ ગાંધીનું સભ્યપદ રદ કરવાના વિરોધમાં આવતી કાલે મોરબી કોંગ્રેસ ધરણા કરશે*

મોરબી તા ૨૬ : કોંગ્રેસના નેતા અને સાંસદ રાહુલ ગાંધીને માનહાનિ કેસમાં બે વર્ષની સજા પડયાના બીજા જ દિવસે તેમનું લોકસભાનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. જે અનુસંધાને મોરબીમાં કોંગ્રેસ દ્વારા આવતીકાલે તા ૨૭/૦૩/૨૩ ને સોમવારે ધરણાં પ્રદર્શનનો કાર્યક્રમ રાખેલ છે.
મોરબી કોંગ્રેસે આ ઘટનાની સખત નિંદા કરી છે. સત્યની આ લડતમાં રાહુલ ગાંધી એકલા નથી, લાખો કોંગ્રેસીઓ અને કરોડો લોકો સત્ય અને ન્યાયની આ લડાઈમાં રાહુલજી ની સાથે છે તેવા મેસેજ સાથે મોરબી તાલુકા અને મોરબી શહેર, માળિયા તાલુકા અને શહેર, હળવદ તાલુકા અને શહેર, વાંકાનેર તાલુકા અને શહેર, ટંકારા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કાલે સોમવારે સવારે 10: 30 કલાકે સરદાર પટેલની પ્રતિમા પાસે, નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી ખાતે ધરણા પ્રદર્શન કરવામાં આવશે.

Related posts

*પોરબંદરના નામાંકિત યુવા ધરાશાસ્ત્રી અકબર સેલોતનો આજે જન્મ દિવસ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖: મોરબી:શિક્ષણ અને સેવા ક્ષેત્રે ખૂબ જ મહત્વનું યોગદાન આપનાર નિર્મિતભાઈ કકડનો આજે જન્મદિવસ શુભકામનાઓ ની વર્ષા*

editor

*HELLO MORBI NEWS:મોરબીના પીપળી ગામે માટીની બોરીની આડમાં ઇગ્લીશ દારૂની હેરાફેરી કરી રહેલ ટ્રેલરમાંથી ઇગ્લીશ દારૂનો જથ્થો પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

editor

Leave a Comment