• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:*સુરક્ષિત સલામત રહેવા, કોઈ જોખમ ના લેવા અને બિનજરૂરી બહાર ના નીકળવા અંગે મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની અપીલ*

*સુરક્ષિત સલામત રહેવા, કોઈ જોખમ ના લેવા અને બિનજરૂરી બહાર ના નીકળવા અંગે મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાની અપીલ*

*સમગ્ર ગુજરાતમાં વરસાદ માટેની ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય થઈ હોઈ એકાદ બે જીલ્લાને બાદ કરતા પૂરા રાજ્યમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવેલ છે…*

*છેલ્લા 24 કલાકથી મોરબી જિલ્લામાં વ્યાપક વરસાદ પડી રહ્યો છે અને હજુ બે દિવસ ભારે થી અતિ ભારે વરસાદની આગાહી છે ઉપરાંત*

*ઉપરવાસ વરસાદને લઈને જન્માષ્ટમીના રાત્રે 9 કલાકે મચ્છુ ડેમ નં. 2 ના 4 દરવાજા 4 ફૂટ ખોલવામાં આવ્યા છે અને વધુ દરવાજા ખોલવા પડે તેવી સંભાવના છે..નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ત્યારે*

*મોરબીવાસીઓને સલામત અને સુરક્ષિત જગ્યાએ રહેવા, વીજ થાંભલાઓથી દૂર રહેવા, કોઈ પણ પ્રકારનું જોખમ ના લેવા અને બિનજરૂરી બહાર ના નીકળવા*

*મોરબી ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયાએ મોરબીની પ્રજાને અનુરોધ-અપીલ કરી છે..*

*આ મેસેજને આપના અન્ય વોટ્સએપ ગ્રુપમાં અને ફેસબુક તથા સોશ્યલ મીડિયાના અન્ય માધ્યમમાં ફોરવર્ડ કરવા વિનંતી*

Related posts

*વાંકાનેર:ના મેસરીયા ગામેથી દેશી પિસ્તોલ કારતુસ સાથે એક ઝડપી પાડતી મોરબી એસઓજીની ટીમ*

Hello Morbi

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના કોઠી ગામે અલગ અલગ ખેતીના સાધનો તથા એક મોટરસાયકલ ની થયેલ ત્રણ અનડિટેક્ટ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ત્રણ ઇસમોને મુદ્દામાલ સાથે પકડી પાડતી વાંકાનેર તાલુકા સર્વેલન્સ ટીમ*

editor

*HELLO MORBI:સુરેન્દ્રનગરમાં રાહદારી મહિલા ને તડકો લાગતા ખુશી ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ માનવતા મહેકાવી!!*

editor

Leave a Comment