• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: પડધરી: બેસણું સઈ- સુથાર*

**🙏 બેસણું (પડધરી)🙏*

*મચ્છુ કઠીયા સઈ સુથાર જીલરિયા વાળા હાલ પડધરી સ્વ. દયાળજીભાઈ મોનજીભાઈ ખેરડીયા ના પુત્ર વધુ તે સ્વ. મહેશભાઈ દયાળજીભાઈ ખેરડીયા ના ધર્મ પત્ની સ્વ. નિરુપમાબેન મહેશભાઈ ખેરડીયા ઉ. વ. ૫૭ તે દીપેશભાઈ તથા સ્વાતિબેન રાકેશકુમાર પરમાર ના માતા તથા ભક્તિ અને આદિત્ય ના દાદીમા તથા જોડિયા વાળા સ્વ.પ્રભુદાસભાઈ ભાણજીભાઈ પરમાર ના દીકરી તા. ૨૫/૦૩/૨૦૨૩ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.*

*સદગત નું બેસણું તા 27/03/2023 ને સોમવારે સાંજે 4 થી 5 વાગ્યે પ્રગટેસ્વર મહાદેવ મંદિર, મોવિયા ચોકડી પાસે, પડધરી મુકામે રાખેલ છે…*

*(પિયર પક્ષ ની સાદડી સાથે રાખેલ છે)*

*દીપેશભાઈ ખેરડીયા*
*9104985808*

*અરવિંભાઈ ખેરડીયા*
*9998131949*

*મહેશભાઈ પરમાર*
*7984603573*

*મનોજભાઈ પરમાર*
*9328999076*

*વિનુભાઇ પરમાર*
*9925057453*

*ખેરડીયા તથા પરમાર પરિવાર ના જય શ્રી કૃષ્ણ….

Related posts

*વાંકાનેર પોલીસ સ્ટાફ દ્વારા બાઉન્ડ્રી પાસે 500 માસ્કનું વિતરણ*

Hello Morbi

*HELLO MORBI: પડધરી ના પત્રકાર જય શ્રી ગોહેલ ની પુત્રી રિદ્ધિ નો આજે જન્મદિવસ*

editor

*માળીયા તાલુકા માં “બ્લોક હેલ્થ મેળા” નું આયોજન* 

Hello Morbi

Leave a Comment