• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારાપોલીસસ્ટેશન વિસ્તારમાં થયેલરૂ.૨૭,૩૦,૭૨૮/-ની સોલારપ્લેટની ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી ટંકારા પોલીસ*

ટંકારાપોલીસસ્ટેશન વિસ્તારમાં થયેલરૂ.૨૭,૩૦,૭૨૮/-ની સોલારપ્લેટની ચોરીનો વણશોધાયેલ ગુન્હો શોધી કાઢતી ટંકારા પોલીસ
પોલીસમહાનિરીક્ષકશ્રી અશોકકુમારયાદવસાહેબરાજકોટવિભાગ,રાજ્કોટનાઓતથાપોલીસઅધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબનાઓની સુચના તથા ના.પો.અધી.શ્રી પી.એસ. ગોસ્વામી સા. (મુ.મ.) તથા ના.પો.અધી. શ્રી પી.એ. ઝાલા સા. મોરબી વિભાગમોરબી તથા I/C સર્કલ પોલીસ ઇન્સપેકટર શ્રી વી.કે. છાસીયા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામાં મિલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના થઈ આવેલ હોય જે અનુસંધાને ટંકારા પોલીસ સ્ટેશન એ-પાર્ટ ગુ.ર.નં. ૦૨૩૭/૨૦૨૩ આઇ.પી.સી. કલમ૩૭૯,૪૪૭ના કામે ફરીયાદીનીસોલારપ્લેટો કુલનંગ૧૫૫કિ.રૂ. ૨૭,૩૦,૭૨૮/-નીકોઇચોર ઇશમો ચોરી કરી લઇજતા ગુન્હોવણશોધાયેલહોયજેની તપાસઅમો જાતેથી ચલાવતા હોયજે શોધી કાઢવા અમો તથા થાણાના માણસોસતતપ્રયત્નશીલહોય દરમ્યાનટેક્નીકલએનાલીસીસતથા ખાનગી બાતમીદારઆધારે થાણાના એ.એસ.આઇ. ફારૂકભાઇયાકુબભાઇપટેલ તથા પો.કોન્સ. કૌશિકકુમારતિલાલપેઢડીયા તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહઅર્જુનસિંહઝાલા નાઓને મળેલ સયુક્ત બાતમી આધારે આગુન્હાના કામે આરોપી નં. (૧) ખુમાનસિગદુર્ગસિગપઢીયાર જાતે-રજપુત ઉ.વ.-૨૮ધંધો-ડ્રાઈવીંગ રહે-તલીયારાજ્ડતોકા વાસ૨ેડાના તા-શીવ જી.-બાડમેર રાસ્થાન તથા (૨) ગુલામ પનુ રાઉમા જાતે-સંધી મુસ્લીમ ઉ.વ.-૩૮ ધંધો-ડ્રાઈવીંગ રહે-બન્ને કી બસ્તી તા.-રામસર જી.-બાડમેર(રાજસ્થાન) વાળાને ઝડપી પાડી તથા ગુન્હામાં ઉપયોગમા લિધેલવાહનટાટાએલ.પી.ટી. ૧૫૧૨ કિ. રૂ.૧૦,૦૦,૦૦૦/- વાળુ કબ્જે કરી વધુ આરોપીઓતથા મુદ્દામાલરીકવરકરવા પ્રયત્ન જારી છે.
કામગીરી કરનાર અધિકારી/ કર્મચારી ના નામ
ઉપરોકત કામગીરીમાં અમો પો.સબ.ઇન્સ. એચ.આર. હેરભા તથા એ.એસ.આઇ. ફારૂકભાઇ યાકુબભાઇ પટેલ તથા પો.હેડ.કોન્સ. વિજયભાઇ નાગજીભાઇ બાર તથા એ.એસ.આઇ. ભાવેશકુમાર ધિરજલાલ વરમોરા પો.કોન્સ. શૈલેષભાઇ ઓધવજીભાઇ ફેફર તથા પો.કોન્સ. ગૌરવભાઇ કનુભા ગઢવી તથા પો.કોન્સ. કૌશિકકુમાર રતિલાલ પેઢડીયા તથા પો.કોન્સ. સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ ઝાલા તથા ટંકારા પોલીસ સ્ટાફ એ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ સફળ કામગીરી કરેલ છે.

Related posts

*ગુનાહિત પ્રવૃત્તિ પર થશે કડક કાર્યવાહી – એસ.પી. ગીર સોમનાથ*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે સર્વજ્ઞાતિય રાહતદરે શુધ્ધ (અમૂલ) ઘી માંથી બનેલ સૂકામેવા થી ભરપુર અડદીયા વિતરણ આવતીકાલ થી શરૂ*

Hello Morbi

*HELLO MORBI:મોરબી જીલ્લામાં ખેડુતનેતા ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડીયા સાહેબ ની ચતૃથઁ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તેવયોજાયેલ બ્લડ ડોનેશન કેમ્પ મા ૬૩૫ બોટલ રક્ત એકત્રિત થયુ*

editor

Leave a Comment