• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા ના પનોતાં પુત્ર, રાજકિય અને સહકારી અગ્રણી તથા નાફેડ અને ગ્રોફેડ ના ભૂતપૂર્વ ચેરમેન સ્વ.વાઘજીભાઈ બોડાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તા ૨૩-૪-ને રવિવારના રોજ ફ્રી મેડિકલ નીદાન કેમ્પનું આયોજન ટંકારા ખાતે યોજાશે*

નૈમિષ સેજપાલ ટંકારા: ટંકારા ના પનોતાં પુત્ર, રાજકિય અને સહકારી અગ્રણી તથા નાફેડ અને ગ્રોફેડ ના ભૂતપૂર્વ ચેરમેન સ્વ.વાઘજીભાઈ બોડાની દ્વિતીય પુણ્યતિથિ નિમિત્તે તારીખ 23 /4 /2023 રવિવારના રોજ ફ્રી મેડિકલ નીદાન કેમ્પનું આયોજન ટંકારા ખતે કરાયેલ છે.
તેમાં જાણીતા નિષ્ણાત ડોક્ટરોની ટીમ સેવાઓ આપશે.
ડો. દિનેશ ગજેરા-કરોડરજ્જુ તથા મણકાના સ્પેશિયાલીસ્ટ- સિનરજી હોસ્પિટલ રાજકોટ, ડો. બીપીન ભીમાણી- ન્યુરો ફિઝિશિયન રાજકોટ , રાજન બી. જગડ- પેટ આંતરડારોગનાસર્જન-સિનર્જી હોસ્પિટલ રાજકોટ, ડો. પરેશ પંડ્યા- હાડકાના સર્જન -સિનરજી હોસ્પિટલ રાજકોટ, ડો. ટી.કે. એમ ઈશ્વર કન્સલ્ટિંગ ફિઝિશિયન ડાયાબીટોલોજીસ્ટ- રાજકોટ ,ડો. જયેશ મહેતા-યુરોલોજિસ્ટ એન્ડ એન્ડોલોજિસ્ટ- આદિત્ય હોસ્પિટલ રાજકોટ, ડો. સુભાષીની ઈશ્વર ગાયનેકોલોજિસ્ટ- રાજકોટ, ડો. સાગર બોડા -અમૃતા હોસ્પિટલ રાજકોટ, ડો. રમેશ બોડા – બાળકોના સ્પેશિયાલિસ્ટ- સાગર ચિલ્ડ્રન હોસ્પિટલ મોરબી, ડો. અજય બી છત્રોલા- ચામડીના રોગો ના નિષ્ણાત-સૌમિય સ્ક્રીન ક્લિનિક મોરબી, ડો. ભાવેશ થોરીયા-ફિજીઓથેરાપીસ્ટ- શાંતિ ફિઝિયોથેરાપીસ્ટ ક્લિનિક મોરબી, ડૉ. તૃપ્તિ સાવરીયા – કાન નાક ગળા ના સર્જન -મારુતિ હોસ્પિટલ મોરબીતથા તેમની ટીમ સેવા આપશે.
0 આ કેમ્પમાં દર્દી બતાવવા આવે ત્યારે જુના રિપોર્ટ અને ફાઈલ સાથે લઈને આવું જરૂર પૂરતી દવાઓ કેમ્પમાં ફ્રીમાં અપાશે.

કેમ્પ ની તારીખ 23 /4/ 2023 રવિવાર કેમ્પનો સમય સવારે ૯ થી ૧ સ્થળ શ્રી મહર્ષિ દયાનંદ વિદ્યાલય ટંકારા. વધુ માહિતી માટે મોબાઈલ નંબર 98251 16057 તથા/98252 19657 ઉપર સંપર્ક કરવો.

Related posts

*શ્રી લોહાણા પ્રગતિ યુવક મંડળ ડીસાના નવા વરાયેલા હોદેદારો*

Hello Morbi

*HELLO MORBI:બનાસકાંઠા જિલ્લા મહિલા ભાજપના ઉપપ્રમુખ તરીકે ડીસાનાં પૂજાબેન ઠકકરની વરણી થતાં કરાયું શાનદાર સન્માન*

editor

*રોટરી ક્લબ ઓફ હળવદે વિચરતી જાતિની વસાહતમાં અજવાળા કર્યા*

Hello Morbi

Leave a Comment