• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS:મોરબી: આયુષ હોસ્પિટલ ટીમ દ્વારા મણકાની ગાદીની સફળ સર્જરી કરાઈ*

*મોરબી: તા ૧૭ આયુષ હોસ્પિટલમાં સફળ સારવાર*
એન્ડોસ્કોપિક સર્જરી
એક ૫૩ વર્ષના ચોટીલાના રહેવાસી ને કમરના L4-L5 મણકાની વચ્ચે ની ગાદી ખસી જતા, કમરનો સખત દુઃખાવો, જમણી બાજુના પગનો દુઃખાવો, જમણા પગમાં ખાલી ચડી જવી, અને જમણા પગના પંજાની, નબળાઈ (Foot Drop) થયો હતો. જેનાથી દર્દીને ચાલવામાં તકલીફ પડતી હતી. જેમાં દર્દી નું ઓપરેશન કરવું ફરજીયાત હતું, પરંતુ છાતીના એક્ષરે માં જોવામાં આવ્યું કે દર્દીનું એક બાજુનું ફેફસું કામ ન કરતુ હોવાથી સંપૂર્ણ બેભાન કરવા અને સી સી સુંઘાડવી શક્ય ન હતી.આથી મોરબી ખાતે ની આયુષ હોસ્પિટલ ના ન્યૂરોસર્જન ડૉ પ્રતિક પટેલ ની સુજ બુજ થી મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો. દર્દીની જાગતિ અવસ્થામાં જ માત્ર ઓપરેશન કરવાનો ભાગ ખોટો કરી (Local Anaesthesia) દૂરબીન વડે (endoscopic) ખસેલી ગાદી કાઢી નસ પરનું દબાણ દુર કર્યું,જેથી તરત જ દર્દીને દુખાવા માં રાહત મળી તેમજ પગની નબળાઈ દુર થઇ અને દર્દી તરત જ ચાલવા માંડ્યા.endoscopic.

સર્જરી ના ફાયદા
1.cm થી નાનો ચેકો
૨૪ કલાકમાં રજા
દુખાવાથી તુરંત રાહત

Related posts

*HELLO MORBI:નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના તમામ વિભાગમાં ગુરુપૂર્ણિમાની ભાવવિભોર ઉજવણી કરવામાં આવી*

editor

*HELLO MORBI:મોરબી જિલ્લા પંથકમાં બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ થી સમગ્ર મોરબી પંથક બન્યું ઠંડુગાર!!!*

editor

*HELLO MORBI: ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂના વિશાળ જથ્થા નો નાશ કરતી પડધરી પોલીસ*

editor

Leave a Comment