• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*ગીર ગઢડા તાલુકાના ની અંદર સીંગદાણાની ફેક્ટરીમાં અંદાજિત 42 થી 45 લાખનું નુકસાન*

કૈલૈશ ભટ્ટ ઉના

 

 

ઉના તાલુકામાં આવેલા વાવાઝોડા ના હિસાબે સીંગદાણા ની ફેક્ટરી ધરાવતા પટેલ યુવાનની કપરી પરિસ્થિતિ અંદાજિત ૪૨ થી ૪૫ લાખ રૂપિયાનું નુકસાન હોવાનું પ્રાથમિક તારણ માં જોવા મળી રહ્યું છે

 

શું આ સીંગદાણા ની ફેક્ટરી ના માલિક ને સરકાર કેટલી સહાય કરશે તે જોવાનું રહ્યું

 

 

આ સીંગદાણાની ફેક્ટરીમાં અંદાજિત

45 દિવસ પહેલા વીજ કનેક્શન મળેલ હજુ આ સીંગદાણા ની ફેક્ટરી ચાલુ થવાની વાર હતી ત્યાં જ સંપૂર્ણપણે આવી મોટી નુકસાની સીંગદાણાની ફેક્ટરીના માલિક ને આવેલ છે

 

વાત કરવા જઈએ તો સીંગદાણા ની ફેક્ટરી ચાલુ થયા પહેલા આ સેક્ટરની જમીનદોસ્ત થયેલ હોય આ ફેક્ટરીનો કોઈપણ જાતનું ઇન્સ્યોરન્સ લીધે ન હોય કારણકે ફેક્ટરી ચાલુ થવાને વાર હતી ત્યાં જ કુદરતી આફત આવતા આ મોટી મુસીબતનો સામનો ફેક્ટરી ચાલકને સહન કરવો પડે છે આ બાબતે સરકાર હા ફેક્ટરીના માલિક ને સો ટકા સંપૂર્ણપણે સહાય આપે તો જ આ માલિક ઉભા થઇ શકશે આ બાબતે સરકારે સો ટકા ઘટતું કરવું જોઈએ જેથી કરી અને નાનામાં નાના માણસને સંપૂર્ણ રોજગારી મળે

Related posts

*ઘુંટુ ગામે માનસિક તકલીફથી કંટાળી ગળેફાંસો ખાઈને પરણીતાનો આપઘાત*

Hello Morbi

*HELLO MORBI:શ્રી સુલતાનપુર પ્રાથમિક શાળા માં શિક્ષક દિવસની ઉજવણી કરવામાં આવી*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: નિર્મળ વિદ્યાલય, મોરબી ખાતે યોજાયેલા “સંસ્કૃત સપ્તાહ મહોત્સવ” યોજાયો*

editor

Leave a Comment