• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: આમરણ શાખા બેંક ઓફ બરોડા માં તાત્કાલિકના ધોરણે એગ્રીકલ્ચર ઓફિસર ની નિમણૂક કરવા રજૂઆત*

આમરણ તા ૩ આમરણ બેંક ઓફ બરોડા માં ઘણો સમય થયા ખાલી પડેલી એગ્રીકલ્ચર ઓફિસર ની જગ્યા મા ઓફિસર ની નિમણુક માટે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ લેખિત પત્ર પાઠવી રજૂઆત કરેલ છે હાલ પાક ધિરાણને લઈને ચાલતી કામગીરી માં 1500 જેટલા એકાઉન્ટ ધરાવતી બેંકમાં સ્ટાફ ની ઘટ ને લઈને ખેડૂતોને ખૂબ જ મુશ્કેલી પડી રહી છે અને પાક ધિરાણ ભર્યા પછીના ચારથી પાંચ દિવસ પછી ખેડૂતોને નવું ધિરાણ મળી રહ્યું છે જેથી કરીને સરકાર શ્રી તરફથી મળતી વ્યાજ માફી ની સ્કીમ ના લાભ પણ ખેડૂતો બાકી રહી જતા હોય છે તો ખેડૂતોના હિતને ધ્યાનમાં લઈને તાત્કાલિક ના ધોરણે ખાલી જગ્યા પુરવા ફડસર ગામના ના જાગૃત નાગરિક ભરતભાઈ ડી કુંભારવાડીયા એ આજરોજ રજૂઆત કરેલ

Related posts

*HELLO MORBI: વિધાનસભાની ચૂંટણી-૨૦૨૨ ડેલીએ ડેલીએ એક જ નાદ પહેલા મતદાન પછી બીજી વાત*

Hello Morbi

*HELLO MORBI:લંડન માં વસવાટ કરતા ફરી વરસી પડ્યા વલ્લભદાદા !*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે ચાલતા સદાવ્રત માં મહાપ્રસાદ યોજી જન્મદીન ની પ્રેરક ઉજવણી કરાઇ*

editor

Leave a Comment