• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ટંકારા 15 વર્ષથી નિસ્ઠા પૂર્વવક કામગીરી કરતા* *ઇમર્જન્સી108 ના* *પાયલોટ સલીમ ભૂંગર નું સન્માન કરાયુ*

ટંકારા 15 વર્ષથી નિસ્ઠા પૂર્વવક કામગીરી કરતા ઇમર્જન્સી108 ના
પાયલોટ સલીમ ભૂંગર નું સન્માન
કરવામાં આવ્યું.

ટંકારા ગામના વતની સલીમ ભૂંગર
છેલ્લા 15 વર્ષ થી ઇમર્જન્સી108
સેવાકિય સંસ્થા સાથે પુરી નીસ્ઠા અને ઈમાનદારી પૂર્વક કામગીરી કરી અને જરૂરિયાતમંડ લોકોને રાત દિવસ જોયાવગર હોસ્પિટલ પોહચાડી ઘણા લોકોના જીવ બચાવવા માટે મદદરૂપ થયા છે.
આજે તેમના સેવાકિય કાર્યને 15 વર્ષ પૂર્ણથતા મોરબી જિલ્લા 108 ટિમવતી તેમનીઆ શ્રેસ્ટ કામગીરી ને બિરદાવી ને ઇમર્જન્સી 108 ના
(પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગર સર) EME નિખિલ બોકડે સર
દ્રારા કેક કાપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.

Related posts

*ટંકારા તાલુકાના યુવાને માનવતાનું ઉદાહરણ પુરૂ પાડયું*

Hello Morbi

*HELLO MORBI:મોરબી વાંકાનેર હાઇવે રોડ પાનેલી ગામ પાટીયા પાસે સર્વીસ રોડ પરથી મેફેડ્રોન ના કોમર્શીયલ જથ્થા તેમજ અન્ય મુદ્દામાલ સાથે બે ઇસમોને પકડી પાડતી એસ.ઓ.જી.ટીમ મોરબી*

editor

*HELLO MORBI: આમરણ શાખા બેંક ઓફ બરોડા માં તાત્કાલિકના ધોરણે એગ્રીકલ્ચર ઓફિસર ની નિમણૂક કરવા રજૂઆત*

editor

Leave a Comment