• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર તાલુકાના ગુંદા ખડા ગામના કોન્ટ્રાક્ટર ધુઘા ભાઈ સાપરા ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

*વાંકાનેર તાલુકાના ગુંદા ખડા ગામના કોન્ટ્રાક્ટર ધુઘા ભાઈ સાપરા ના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ ની વર્ષા*

વાંકાનેર તાલુકાના નાના એવા ગુદાખડા માં મિત્ર સ્વભાવિ એવા
ધુઘા ભાઈ સાપરા જે સમગ્ર વાંકાનેર પંથકમાં શિક્ષકો તલાટી મંત્રીઓ ટિડિયો ડીડીઓ વકીલો ડોક્ટર પત્રકાર પોલીસ સહિત રાજકીય અગ્રણીઓ આગેવાનો અને સર્વે સમાજ ના આગેવાનો અગ્રણીઓ સાથે ગાંઠ સંબંધધારી એવા મીઠી વાણીના મીઠા સ્વભાવના ધુઘા ભાઈ સાપરા જેવો વ્યવસ્થાએ કોન્ટ્રાક્ટર નું કામ કરી પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે સાથે સાથે સામાજિક સેવા જ્ઞાતિ જાતિ ના ભેદભાવ રાખ્યા વગર સર્વે સમાજની સેવા પોતાની યથાશક્તિ પ્રમાણે કરી અન્ય ના જરૂરત મંદ ગરીબ મધ્યમ વર્ગના વૃદ્ધો બાળકો વડીલો ના આશીર્વાદ પ્રાપ્ત કરી નાની ઉંમરમાં નાના એવા ખુદાખડા ગામે મોટું નામ ધુઘા ભાઈ સાપરા નો આજરોજ તારીખ 15 5 2023 ના રોજ જન્મદિવસ હોવાથી શુભેચ્છકો મિત્રો આજના આધુનિક યુગમાં સોશિયલ મીડિયાના મધ્યમથી whatsapp facebook twitter instagram સહિત સગા સંબંધી વગેરે વગેરે જન્મદિવસની શુભેચ્છા અભિનંદન પાઠવી રહ્યા છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી જલારામ ધામ ખાતે આગામી ૪ તારીખે નરેન્દ્રભાઈ ચીમનલાલ પુજારા પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

જામનગર જિલ્લો નશા મુક્ત કરવા અભિયાન શરૂ કરાયો

Hello Morbi

*HELLO MORBI:સિરામિક ઉદ્યોગ ગાંધીનગર ખાતે હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે ઇન્ડિયન સિરામિક એશિયા ૨૦૨૩નું આયોજન*

editor

Leave a Comment