• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં જયશ્રી લીલા લીમડા વાળી મેલડી માંતાજી નો ભવ્ય નવરંગ માંડવો યોજાશે*

મોરબી:તા ૨૬ (*પત્રકાર સુરેશભાઈ ગોસ્વામી દ્વારા* માં મોચી ચોક બાજુમા ખાખરેચી દરવાજા પાસે આવેલ આસ્થા શ્રદ્ધા ના પ્રતીક સમાન જયશ્રી લીલા લીમડા વાળી મેલડી માતાજી નો ભવ્ય નવરંગ માંડવા નુ આયોજન શ્રી લીલા લીમડા વાળી યુવા ગ્રુપ દ્વારા તા. 28 / 3 /2026 ને શનિવારે રાત્રે 9 / 30 વાગ્યે યોજાશે આ નવરંગ માંડવા માં ટંકારા વાળા રાવળ શ્રી હરેશભાઈ તથા રાવળ શ્રી. વિરમ ભાઈ માતાજી ના દુહા છંદ ગરબા ની રમઝટ બોલાવશે મોરબી ની ધર્મ પ્રેમી જનતા એ માતાજી ના નવરંગ માંડવા મા પધારવા જાહેર આમંત્રણ પાઠવીયુ છે

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:દિલ્હી ખાતે આયોજિત ‘જલ મહોત્સવ-૨૦૨૬’ માં મોરબીના લક્ષ્મીવાસને સુદ્રઢ પાણી વિતરણ વ્યવસ્થા માટે મળ્યું ગૌરવવંતુ સન્માન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જલારામ મંદિર ડીસા ખાતે વિવિધ સંસ્થાઓનું કરવામાં આવેલ શાનદાર સન્માન*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:જીવનદર્શન* *ભારત દેશને વિકાસની અભૂતપૂર્વ ઊંચાઈ પર લઈ જનાર યુગપુરુષ નરેન્દ્રભાઇ મોદી આજે વિશ્વ પુરૂષ બની ચૂકયા છે*

editor

Leave a Comment