• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબીના શ્રી ત્રીલોક ધામ મંદિરે ધામધુમ પૂર્વક શની જયંતિ ઉજવાશે*

મોરબીના નવલખી રોડ પર કુબેર નગર માં આવેલ સુપ્રસિદ્ધ શ્રી ત્રિલોકધામ મંદિરે તારીખ ૧૯-૫-૨૦૨૩ ને શુક્રવારના રોજ ધામધૂમથી ભવ્ય રીતે શની જયંતિ મહત્સવ ઉજવવાનું આયોજન કરાયું છે જેમાં કેકકટિંગ કરી શનિ મહારાજ નો જન્મદિવસ ઉજવાશે જેમાં ધર્મ પ્રેમી જનતાને લાભ લેવા શ્રી ત્રિલોક ધામ સેવાઆશ્રમ ટ્રસ્ટના મહંત શ્રી નવનીત ભારતી ની યાદીમાં જણાવ્યું છે

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે સ્વ.છબીલદાસ કરમશીભાઈ કોટેચા પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૧૫૪ દર્દીઓએ લાભ લીધો*

editor

*વાહ ખરા પ્રજાના રક્ષક તરીકે જૂનાગઢના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ની જય હો…*

Hello Morbi

*યુવા જોડો અભિયાન અંતર્ગત માળિયા ના પીપળીયા સરવડ અને ચાચાવદરડા ગામની મુલાકાતે માળિયા તાલુકા યુવા મોરચાના હોદેદારો ની ટીમ*

Hello Morbi

Leave a Comment