• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી શહેર માં બિલાડી ના ટોપ ની જેમ પાલિકા ની જગ્યા માં ગેર કાયદેસર હોડીંગ નો જમાવડો.મહેશરાજ્યગુરુ*

*મોરબી શહેર માં બિલાડી ના ટોપ ની જેમ પાલિકા ની જગ્યા માં ગેર કાયદેસર હોડીંગ નો જમાવડો.મહેશરાજ્યગુરુ*
………………………………………….
*મોરબી શહેરની એ ગ્રેડ ની કહેવાથી નગરપાલિકામાં વહીવટ ના નામે મીંડું*
*મોરબી શહેર આર્થિક રીતે સઘર શહેર છે તેના કારણે મોરબી શહેરમાં ઠેર ઠેર પોતાના ધંધાની જાહેરાતના હોર્ડિંગ લગાવવામાં આવેછે*
*પરંતુ આ હોડિંગ મોરબી *નગરપાલિકાની જગ્યા ઉપર* *લગાવવામાં આવેલ છે ત્યારે સુ આ બોર્ડ નુ ભાડું મોરબી નગરપાલિકા ને મળે છે ખરા?? પાલિકા ને આવક નામે* *ઝીરો છે કારણકે જ્યાં જ્યાં હોર્ડિંગ લગાવવામાં આવેલ છે તે ભાજપના કાર્યકરો દ્વારા ધંધો કરવામાં આવી રહ્યો છે તેવી ચર્ચા પ્રજા માં ચાલે છે* . *જો આ ચર્ચા સાચી હોય તો પાલિકા આવા ગેર કાયદેસર લાગેલા હોડિંગ સા માટે લાગેલા રાખે છે અને આવા ગેર કાયદેસર જગ્યા વાપરતા કોન્ટ્રાકટર સામે પગલાં ભરવા માં આવતા નથી કે હપ્તા રાજ ચાલે છે* ??
*જો નગરપાલિકા એ મોરબી શહેર માં હોડીંગ લગાવવા ની મજૂરી આપેલ હોયતો તેમને કેટલા રૂપિયા માં આ જગ્યા ઓ ભાડે આપી અને કોને આપી તે જાહેર કરવું જોઈએ*.
*મોરબી શહેર માં આડેઘડ હોડિંગ લાવવા ના કારણે લોકો ને પણ પરેશાની સહન કરવી પડે છે ત્યારે મોરબી નગરપાલિકા ના વહીવટદાર અને ચીફ ઓફિસર દ્વારા આ તપાસ કરી ગેર કાયદેસર લાગેલા હોડિગ દૂર કરવા માં આવે અને લાગેલા જાહેરાત ના બોર્ડ ના ભાડા ની રકમ વસૂલ કરવી જોઇએ તેવી મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેશ રાજ્યગુરુ ની માંગ છે*

*મહેશ રાજ્યગુરુ*
*મહા મંત્રી*
*મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ*

Related posts

*સર્વ મંગલમ વિદ્યાલય ડીસા ખાતે શારદાબેન આચાર્યના અધ્યક્ષ સ્થાને ઉજવાયો ધ્વજવંદન કાર્યક્રમ*

Hello Morbi

*લજાઈ ગામ પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોની રૂપિયા 1, ૦૨,૫૦૦ ના મુદ્દા માલ સાથે અટકાયત કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

Hello Morbi

*ટંકારા* : *આજરોજ ટંકારા ખાતે સરકાર શ્રી ના ટેકાના ભાવે ચણા અને તુવેર  ની ખરીદી સેન્ટરનો પ્રારંભ સાંસદ સભ્ય શ્રી મોહનભાઈ કુંડારીયા એ કરાવેલ*

Hello Morbi

Leave a Comment