• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*લજાઈ ગામ પાસે જાહેરમાં જુગાર રમતા બે શખ્સોની રૂપિયા 1, ૦૨,૫૦૦ ના મુદ્દા માલ સાથે અટકાયત કરતી મોરબી ક્રાઈમ બ્રાન્ચ*

ટંકારા : લજાઈ ગામે એલસીબીની ટીમે દરોડો પાડીને પત્તા ટીંચી નશીબ અજમાવતા બે શખ્સોને રૂ. ૧.૦૨ લાખની રોકડ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

પ્રાપ્ત માહિતી અનુસાર એલસીબીએ લજાઇ ગામની સીમમાં ઉમીયા એસ્ટેટ નામના કોમ્પ્લેક્ષની બંધ દુકાનના ઓટલા ઉપર જાહેરમાં ગંજીપાના અને પૈસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા આરોપી રમેશભાઇ તળશીભાઇ પટેલ તથા જગદિશભાઇ ભગવાનજીભાઇ પટેલ રહે. બન્ને મોરબી વાળાઓને રોકડા રૂ. ૧,૦૨,૫૦૦/-ના મુદામાલ સાથે પકડી પાડી ટંકારા પો.સ્ટે. ખાતે જુગાર ધાર કલમ ૧૨ મુજબ ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

Related posts

*HELLO MORBI:લીલાપરચોકડી, રાઘવ કોમ્પલેક્ષ દુકાન નં.-૧૫ ખાતેથી ઇંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો કિ.રૂ. ૪૭,૪૩૦/- તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ. ૫૨,૯૩૦/- ના મુદામાલ સાથે એક ઇસમને પકડી પાડતી ક્રાઇમ બ્રાંચ*

editor

*HELLO MORBI:મોરબી નારીશક્તિ શાખા,મહિલા સમતી અને નારાયણ શક્તિ સંગઠન દ્વારા મોરબી જિલ્લા કલેકટરશ્રી ને આવેદન પત્ર અપાયું*

editor

*HELLO MORBI:સિનિયર સિટીઝન સાયબર ક્રાઇમ જાગૃતિ અભિયાન” ની શરૂઆત કરતી મોરબી પોલીસ*

editor

Leave a Comment