• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મૉરબી મા શ્રી સ્વામીનારાયણ સંસ્કાર ધામ મંદિર આયૉજીત શ્રી હરીયુવા જયૉત ના યુવાનો દ્વારા શ્રી મદૃ ભાગવત કથા નુ આયૉજન* *તા 7 જૂન સુધી રાત્રે 9 થી 11/30*

મૉરબી મા શ્રી સ્વામીનારાયણ સંસ્કાર ધામ મંદિર આયૉજીત શ્રી હરીયુવા જયૉત ના યુવાનો દ્વારા શ્રી મદૃ ભાગવત કથા નુ આયૉજન તા 7 જૂન સુધી રાત્રે 9 થી 11/30 .
સનસીટી ગ્રાઉન્ડ રવાપર ઘુનડા રોડ પર કરાયુ છે બહૉળી સંખ્યા મા હરીભગતૉ કથા નૉ લાભ લઈ રહા છે કથા ના બીજે દિવસે કથા મા સંસ્કાર બ્લડ બેન્ક દ્વારા રક્તદાન કેમ્પ નુ આયોજન કરાયુ હતુ જેમા 57 બૉટલ રક્તદાન થયુ હતુ રકતદાતાઑ ને મંદિર ના પુ મહંત શ્રી પ્રેમ પ્રકાશ સ્વામી કથા ના વકતા પુ શ્રી શાસ્ત્રી સ્વામી સહીત સંતો મહંતો એ આશીર્વાદ આપી તેમની સેવા ને બિરદાવી હતી

Related posts

*HELLO MORBI:નાની વાવડી કુમાર પ્રાથમિક શાળા ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી*

editor

*સિહોરના વરિષ્ઠ પત્રકાર અને પ્રજા હિત નિસ્વાર્થ સેવા કાર્યકર્તા હરીશભાઇ પવારનું સન્માન*

Hello Morbi

*મોરબીની મેડીકલ કોલેજ સરકારી મેડીકલ કોલેજ તરીકેની માન્યતા ચાલુ રહેશે*

Hello Morbi

Leave a Comment