• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: વાંકાનેર ખાતેનો તા.૧૫મી જૂનનો ઔદ્યોગીક ભરતીમેળો મોકૂફ રાખવામાં આવ્યો*

વાંકાનેર, ખાતે તા.૧૫/૦૬/૨૦૨૩ના રોજગાર અને તાલીમના નિયંત્રણ હેઠળ, રોજગાર વિનિમય કચેરીઓ-મોરબી દ્વારા ઓદ્યોગિક ભરતી મેળાનું આયોજન આઇ.ટી.આઇ – રાજકોટ હાઇવે, તાલુકા સેવાસદનની સામે, ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ હતું, જે અનિવાર્ય કારણોસર રદ કરવામાં આવેલ છે, જેથી ઉમેદવારો કે નોકરીદાતાઓએ ઉપસ્થિત નહી રહેવા વિનંતિ કરવામાં આવે છે, ભરતીમેળા માટે નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે, જેની સંબંધિત રોજગાર મેળવવા ઈચ્છુ ઉમેદવારો અને નોકરીદાતાઓએ નોંધ લેવાલેવા મોરબી રોજગાર અધિકારીશ્રીની યાદીમાં જણાવેલ છે..

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા ભોજન પ્રસાદ યોજી ૬૬ મા જન્મદીવસ ની પ્રેરક ઉજવણી કરતા મોરબી લોહાણા મહાજન પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી*

Hello Morbi

*ડીસા જલારામ મંદિરે સંકલ્પ દાન કરી રાજીપો અનુભવતા દાતા શ્રી કનૈયાલાલ ઠકકર*

Hello Morbi

*HELLO MORBI NEWS;જીવનદર્શન* *પરમપિતા પરમાત્માના પોસ્ટમેન બનીને પરોપકારનું પ્રેરણાદાયી સત્કાર્ય કરતા રાજકોટના બ્રિજેશભાઈ લહેરૂ*

editor

Leave a Comment