• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બિપરજોય વાવાઝોડા સંદર્ભે સંભવિત અસરગ્રસ્ત ગામોના લોકોની સલામતી માટે આશ્રય સ્થાનો ઉભા કરાયા*

હોલ. અમરાપરમાં અમરાપર પ્રાથમિક શાળા. મોટા ખીજડીયામાં કોમ્યુનીટી હોલ. દેવળીયામાં દેવળીયા પ્રાથમિક શાળા,
આંગણવાડી, કોમ્યુનીટી હોલ. ઓટાળામાં ઓટાળા પ્રાથમિક શાળા, આંગણવાડી, આંબેડકર હોલ અને પી.એચ.સી. મેધપર ઝાલામાં મેધપર ઝાલા પ્રાથમિક શાળા. વાધગઢમાં વાધગઢ પ્રાથમિક શાળા. નશીતપરમાં નશીતપર પ્રાથમિક શાળા. જોધપર ઝાલામાં જોધપર ઝાલા પ્રાથમિક શાળા, કોમ્યુનીટી હોલ. રોહીશાળામાં રોહીશાળા પ્રાથમિક શાળા, સમાજવાડી અને પંચાયત કચેરી. ઉમીયાનગરમાં ઉમીયાનગર પ્રાથમિક શાળા. વિરવાવમાં વિરવાવ પ્રાથમિક શાળા. શક્તિનગરમાં શક્તિનગર પ્રાથમિક શાળા. આંબેડકર નગરમાં આંબેડકર નગર પ્રાથમિક શાળા. નેસડા ખાનપરમાં પટેલ સમાજવાડી. ગણેશપરમાં ગણેશપર પ્રાથમિક શાળા. ધોલીયામાં ધોલીયા પ્રાથમિક શાળા. હિરાપરમાં પટેલ સમાજવાડી. બંગાવડીમાં બંગાવડી હાઈસ્કૂલ/પ્રાથમિક શાળા. ખાખરામાં ખાખરા પ્રાથમિક શાળા વગેરે.
આ તમામ આશ્રય સ્થાને જિલ્લા વહિવટી તંત્ર તેમજ સામાજિક સંસ્થાના સહયોગથી તમામ સગવડતા ઉભી કરવામાં આવી છે.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સંવિધાન સેવા મંચ મોરબી જિલ્લા દ્વારા આયોજિત અનુ. જાતિના તેજસ્વી વિદ્યાર્થીઓ નો સન્માન સમારોહ યોજાયો*

editor

*મોરબી ખાતે આયોજિત શ્રીમદ્દ ભાગવત સપ્તાહના પાંચમાં દિવસે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમભાઈ રૂપાલા સહિત અગ્રણીઓએ કથાશ્રવણનો લાભ લીધો*

Hello Morbi

*મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારનો ખેડવાણ જમીનમાં વધારો કરવાનો ઐતિહાસિક નિર્ણય* 

Hello Morbi

Leave a Comment