• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાવાઝોડાં ની આગાહી ને પગલે મોરબી ના ડો.મનિષ સનારીયા (સ્પર્શ બાળકોની હોસ્પીટલ) દ્વારા ઓન ફોન ઈમરજન્સી સેવા આપવા માં આવશે*

*વાવાઝોડાં ની આગાહી ને પગલે મોરબી ના ડો.મનિષ સનારીયા (સ્પર્શ બાળકોની હોસ્પીટલ) દ્વારા ઓન ફોન ઈમરજન્સી સેવા આપવા માં આવશે.*

સંભવિત વાવાઝોડાં ને પગલે સ્પર્શ બાળકોની હોસ્પિટલ ડો. મનીષ સનારીયા તથા તેમના આસિસટન્ટ ડોક્ટર દ્વારા નવજાત બાળક અને નાના બાળકો માટે સામાન્ય કોઈપણ દવા વિશે માહિતી જોઈતી હોય જે આ વાવાઝોડા ને લીધે દૂરથી આવી ન શકાય એમ હોય તો આ હોસ્પિટલ તરફથી એક ઇમર્જન્સી ફોનનંબર જાહેર કરવામાં આવે છે જેમાં ફોન દ્વારા તમને અમારા તરફથી શક્ય એટલી મદદ કરવામાં આવશે. તા.૧૫/૧૬/૧૭-૬-૨૦૨૩ દરમિયાન ખાસ ઈમરજન્સી બાળકો માટે નંબર જાહેર કરવામાં આવે છે તે ખાસ મોરબી અને મોરબીના આસપાસના વિસ્તારના લોકોએ આ ઈમરજન્સી નંબર પર સંપર્ક કરી સારવાર મેળવી શકે છે.
*ઈમરજન્સી મો.નં-૯૫૭૪૧૪૩૩૫૨*

Related posts

Bharat bandh: સમગ્ર રાજ્યમાં આવતીકાલે કલમ 144 લાગુ રહેશેઃ DGP

Hello Morbi

*HELLO MORBI: બેંક, એટીએમ, શોપીંગ મોલ, થીએટરના પ્રવેશ દ્વારેસિક્યુરીટી મેન અને સીસીટીવી લગાવવા અંગેઅધિક જિલ્લા મેજિસ્ટ્રેટનું જાહેરનામું*

editor

*આજે પીએમ મોદી કરશે સંસદના નવા ભવનનો શિલાન્યાસ, આ કારણે શરૂ નહીં થઈ શકે નિર્માણ*

Hello Morbi

Leave a Comment