• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:બિપરજોય વાવાઝોડા સામે ટક્કર લેવા તૈયાર NDRF ની ટીમ*

*બિપરજોય વાવાઝોડા સામે ટક્કર લેવા તૈયાર NDRF ની ટીમ*
*માહિતી બ્યુરો, મોરબી*
બિપરજોય વાવાઝોડા સામે લોકોની સલામતી અને સુરક્ષા માટે NDRF ની ટીમ તૈયાર છે. NDRF ની ટીમ દ્વારા આજે પોતાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે. ટીમના જવાનો પોતાના અદ્યતન બચાવ કામગીરીના સાધનો સાથે સજજ થઈ સેવા બજાવી રહ્યા છે. તેમજ ઘરે ઘરે પહોંચીને લોકોની સલામતી સુનિશ્ચિત કરી રહ્યા છે. બચાવ કાર્ય માટે સજજ પૂરી ટીમ ઠેર ઠેર જઈને યોગ્ય નિરીક્ષણ કરી કાર્યવાહી કરી રહી છે.

Related posts

*હળવદ સરકારી દવાખાના ખાતે કોવિડ વેક્સિન નો ડોઝ ધારાસભ્ય પરસોતમભાઈ એ લીધો*

Hello Morbi

*HELLO MORBI:નાગરીકોના રક્ષક મેળવશે જીવન રક્ષક CPR તાલીમ તથા અંગદાનનો મહાસંકલ્પ લેતીમોરબી જિલ્લા પોલીસ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કુંભારિયા ગામે જય ભારત સેવા ટ્રસ્ટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાખરેચી તથા પરાસર ક્લિનિક ખાખરેચીના સહયોગથી આરોગ્ય કેમ્પનું સફળ આયોજન કરાયું*

editor

Leave a Comment