
શું સાંધાનું ઓપરેશન કરાવ્યા પછી નવો સાંધો કેટલો સમય સાથ આપશે? 🤔
આધુનિક ટેક્નોલોજી અને એડવાન્સ્ડ ઇમ્પ્લાન્ટ્સની મદદથી હવે સાંધાનું આયુષ્ય 20 થી 25 વર્ષ કે તેથી પણ વધુ હોઈ શકે છે! 💯
યોગ્ય કાળજી, વજન નિયંત્રણ અને નિયમિત કસરત સાથે ફરી જીવો મનપસંદ જીવન, આત્મવિશ્વાસ અને ખુશીઓ સાથે! ❤️
હવે દુખાવા સાથે સમાધાન નહીં, સ્વસ્થ જીવન તરફ એક નવું પગલું ભરો!
*વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરો*
🏥 આયુષ હોસ્પિટલ
📞 7575 0 88884
📍 જુના બસ સ્ટેન્ડ પાસે, સાવસર પ્લોટ, મોરબી.
