
*જૂનાગઢ ખાતે આવેલા જલારામ ભક્તિ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન*
જુનાગઢ ખાતે આવેલા જલારામ ભક્તિ ધામ ખાતે જલારામ બાપાની ૨૨૭મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય અને દિવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જલારામ જયંતિ ની પૂર્વ સાંધ્યએ એટલેકે ૧૫/૧૧/૨૦૨૬ રવિવારે એક ભવ્ય બાઈક રેલીનું આયોજન અને જલારામ જયંતિના દિવસે એટલેકે જૂનાગઢ આઝાદ ચોક પોસ્ટ ઓફિસ ખાતેથી ભવ્ય શોભાયાત્રા નું પણ આયોજન કરવામાં આવ્યું છે તે જૂનાગઢના વિવિધ માર્ગો ઉપરથી પસાર થઈ અને જલારામ સોસાયટી ખાતે પૂર્ણ થશે અને રાત્રે જલારામ ભક્તિધામ ખાતે મહાપ્રસાદી ભોજન નું આયોજન રહેશે તેમાં લોહાણા જ્ઞાતિ તથા જલારામ ભક્તો ને પ્રસાદ લેવા ભાવભર્યુ આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે અનેકવિધ કાર્યક્રમો હું પણ આયોજન છે જેમાં જલારામ જયંતીના દિવસે સવારથી જ મંગળા આરતીની શરૂઆતથી હનુમાન ચાલીસા ના પાઠ અન્નકૂટના દર્શન મહા આરતી મહાપ્રસાદ જેવા અનેકવિધ કાર્યક્રમો થવાના છે જલારામ ભક્તિ ધામના ટ્રસ્ટી અને પ્રોફેસર શ્રી પી.બી ઉનડકટ સાહેબે જણાવેલું હતું
હિરેન નાગ્રેચા જૂનાગઢ
9898915874


