• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: બીપરજોય વાવાઝોડાના સંદર્ભે (પ્રભુનગર) મીતાણા ગામની યુવા ટીમની ઉમદા કામગીરી*

મિતાણા તા ૧૬ હાલ બીપરજોઈ વાતાવરણના સંદર્ભ પ્રભુનગર મીતાણા ગામની યુવા ટીમ છેલ્લા બે દિવસથી ઉમદા કામગીરી કરી રહી છે જેનાભાગ રૂપે હાલ કાચા મકાન મા રહેતા માણસોને કોમ્યુનિટી હોલ તથા શોપિંગમાં આશ્રય લઈ રહેલ આશરે ૧૫૦ થી વધુ વ્યક્તિઓને ભોજન બનાવી ને ટ્રેક્ટર મારફત ભોજન લઈજઈ જમાડી રહાછે તેમજ ફૂડ પેકેટ ની પણ વ્યવસ્થા કરેલ તે બદલ તેમનો સ્થાનિક આગેવાનો દ્વારા આભાર વ્યકત કરાયો હતો અનેમાં ભગવતી આપ બધાની ઉપર કૃપાદ્રષ્ટિ રાખે તેવી મા શ્રી ભગવતી ના ચરણોમાં પ્રાર્થના જેવા સુરો ઉઠયા હતા (અહેવાલ અને તસ્વીર ભરત ગજેરા મિતાણા)

Related posts

*HELLO MORBI: મોરબીમાં સરકારશ્રીના મહાશ્રમદાનમાં સહભાગી બની લોકોને સ્વચ્છતાનો સંદેશો આપતા પૂજ્યશ્રી મોરારી બાપુ*

editor

*HELLO MORBI NEWS: મોરબી:નવનિયુક્ત જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી જયંતિભાઈ રાજકોટીયા ની શુભેચ્છા મુલાકાત લેતા મોરબીના જુના જનસંઘના આગેવાન*

editor

*HELLO MORBI:વાંકાનેર તાલુકા ઢુવા ચોકડી પાસે રોડ ઉપરથી દેશી હાથ બનાવટની પીસ્તોલ તથા કાર્ટીસ સાથે એક આરોપીને પકડી પાડતી ક્રાઈમબ્રાંચ મોરબી*

editor

Leave a Comment