• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:માળીયા પોલીસ સ્ટેશનની રેસ્ક્યું ટીમે માનવતા નુ ઊદાહરણ પુરૂ પાડ્યુ*

માળિયા તા ૧૬ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબનાઓ દ્રારા બિપરજોય વાવાઝોડા બાદની પરિસ્થિતિને અનુલક્ષીને લોકોને મદદરુપ થવા તથા રોડ રસ્તા ઉપર વાહન વ્યવહાર યોગ્ય રીતૈ આવાગમન કરી શકે એ માટે જીલ્લાનાં તમામ પોલીસ સ્ટેશન તથા શાળાઓની અલગ અલગ ટીમો બનાવેલ.
જે અંતર્ગત માળીયા પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતા એ વખતે માળીયા હાઈવે પર ચાલુ વરસાદ મા વાહન ની રાહે ઊભેલ પીતા – પુત્ર ને માળીયા પોલીસની રેસ્ક્યુ ટીમે સીટી – ૧ મોબાઈલમાં સહી સલામત તેમના ઘરે પહોંચાડી માનવતા નુ ઊદાહરણ પુરૂ પાડેલ.

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:પડધરી:નાના બાળકો દ્વારા યોજાયેલ ગણેશ ઉત્વસમા આવતી કાલે વિસર્જનનો કાર્યક્રમ યોજાશે*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: 𝐏𝐌 𝐒𝐇𝐑𝐈 હડીયાણા કન્યા શાળામાં ડોક્ટર દિવસની ઉજવણી*

editor

*HELLO MORBI NEWS: જોડીયા:રામવાડી ખાતે ભવ્ય થી દિવ્ય રીતે હનુમાન જયંતી ઉજવણી કરવા તડામાર તૈયારીઓ*

editor

Leave a Comment