• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબીના આમરણ મુકામે સંત શ્રી ભીમ સાહેબ ની જગ્યામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે*

 

મોરબીના આમરણ મુકામે સંત શ્રી ભીમ સાહેબ ની જગ્યામાં ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે
સંત શ્રી ભીમ સાહેબ ની જગ્યા આમરણ ધામમાં મહંત શ્રી ગુલાબ દાસ ના સાનિધ્યમાં તારીખ10.7.25 ના ગુરુવારે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાશે જેમાં મંગળા આરતી. ગુરુ પૂજન.સંધ્યા આરતી. ભોજન પ્રસાદ. તેમજ ભજન સત્સંગ સંતવાણી નું આયોજન કરેલ છે
જેમાં સંતવાણી ના કલાકાર થાનનું થનગનાટ ભજન સમ્રાટ શૈલેષભાઈ પારધી તેમજ તેમનું ગ્રુપ રાત્રે 10:00 કલાકે ભજનોની રમઝટ બોલાવશે તો આ ગુરુપૂર્ણિમા નિમિત્તે સર્વે ભક્તજનો ને આ ધાર્મિક મહોત્સવમાં સહભાગી થવા આમરણ ભીમ સાહેબ ની જગ્યા ના મહંત ગુલાબ દાસ બાપુ તરફથી હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમ આમરણ મુકામે ભીમ સાહેબ ની જગ્યા માં આમરણ ખાતે યોજવામાં આવેલ છે
રિપોર્ટર. લલીતભાઈ નિમાવત બાલંભા

 

Related posts

*HELLO MORBI: મોરબી જિલ્લા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરીયાના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન અને સંકલન બેઠક યોજાઈ*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:નિઃશુલ્ક દવા અને નિદાન સેવા યજ્ઞ કેમ્પનિરામય આયુર્વેદિક એન્ડ નેચરોપેથી સેન્ટર દ્વારા*

editor

*HELLO MORBI:મોરબીમાં સંત શ્રી વેલનાથ બાપુ ની શોભાયાત્રા નું દલિત મુસ્લિમ સમાજના યુવાનોએ સ્વાગત સાથે સન્માન કરી એકતાનો આપ્યો સંદેશ*

editor

Leave a Comment