• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના ઘૂંટુ ગામે 300 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતા ગ્રામજનો*

મોરબીના ઘૂંટુ ગામે 300 લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરતા ગ્રામજનો

બીપોરજોય વાવાઝોડું કચ્છના દરિયાકાંઠેથી પસાર થઈ ગયું હોય સામાજીક સંસ્થાઓ અસરગ્રસ્તોની વ્હારે આવી છે અને સ્થળાંતરિત કરાયેલા લોકો માટે રહેવા જમવાની સુવિધા કરી રહી છે ત્યારે મોરબી તાલુકાના ઘૂંટુ ગામે સરપંચના માર્ગદર્શન હેઠળ ગામના આગેવાનોએ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને સમજાવીને ગામની શાળાઓમાં સ્થળાંતરિત કર્યા હતા અને 300 જેટલા સ્થળાંતરિત લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી જોકે હવે તો વાવાઝોડાનું સંકટ ટળ્યું છે પરંતુ આજે પણ તમામ લોકો માટે ગામના આગેવાનો દ્વારા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

Related posts

*HELLO MORBI:મોરબી નગરપાલિકા ના પાપે વગર વરસાદે સનાળા રોડ ઉપર ભૂગર્ભ જળ થી પ્રજા પરેશાન કોગ્રેસ*

editor

*HELLO MORBI:મોરબી:અયોધ્યાથી આવેલ રામ જન્મભૂમિના પુજીત અક્ષતના કળશનુ સમગ્ર શક્તિપ્લોટ તથા કાયાજીપ્લોટ ના રામભક્તો દ્વારા ભવ્યાતિભવ્ય બેન્ડ વાજા સાથે સ્વાગત કરવામાં આવ્યું*

editor

*HELLO MORBI: ગુજરાતમાં સંભવિત કોરોના વેવનો સામનો કરવા આરોગ્ય તંત્ર સજ્જ:* *મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય સમીક્ષા બેઠક યોજાઇ*

Hello Morbi

Leave a Comment