• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વિદેશી દારૂનો જથ્થોપકડી પાડતી* *મોરબી સીટી એ ડીવીજન પોલીસ*

વિદેશી દારૂ કિ રૂ,૧૭૧૫૦/- ના જથ્થો પકડી પાડતી
મોરબી સીટી એ ડીવીજન પોલીસ
મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી મોરબી ડીવીજન મોરબીના પી.એ.ઝાલા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ દારૂ જુગારની પ્રવૃતિ સદંતર નાબદુ કરવા તેમજ મીલ્કત સબંધી ગુન્હાઓ શોધી કાઢવા સુચના કરેલ હોય તેમજ એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.કોન્સ તેજાભાઇ ગરચર નાઓને ખાનગીરાહે હકિકત મળેલ કે અશ્વિનભાઇ ઉર્ફે અરવીંદભાઇ રામભાઇ ચાવડા રહે.મોરબી કુબેરનગર શેરી નં.૧ વાળો પોતાના રહેણાંક મકાનમા ઈગ્લીસ દારૂનો જથ્થો રાખી વેચાણ કરેછે. જેથી હકિકત આધારે રેઇડ કરતા મજકુર ઇસમ ના રહેણાંક મકાનમાથી ઇગ્લીશદારૂ ની બોટલ નંગ-૪૯ કિ.રૂ.૧૭૧૫૦/- નો મુદામાલ મળી આવતા ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી –
(૧) અશ્વિનભાઇ ઉર્ફે અરવીંદભાઇ રામભાઇ ચાવડા રહે.મોરબી કુબેરનગર શેરી નં.૧
કબ્જે કરેલ મુદામાલ –
(૧) વાઇટ લેક વોડકા ની ૭૫૦ એમ.એલ ની કંપની સીલપેક બોટલો નંગ-૪૦ (૨)કાઉન્ટ્રી કલબ ડીલકસ વ્હીસ્કીની ૭૫૦ એમ.એલ ની કંપની શીલબંધ બોટલો નંગ-૯ કુલ બોટલો નંગ-૪૯ કિ.રૂ.૧૭,૧૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે. કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સ્પેકટર તથા પો.સબ.ઇન્સ કે.એચ.ભોચીયા એ.એસ.આઇ રાજદીપસિંહ રાણા તથા પો.હેડકોન્સ કિશોરભાઇ મિયાત્રા તથા એ.પી.જાડેજા તથા ધર્મેન્દ્રભાઇ વાધડીયા તથા પો.કોન્સ સિધ્ધરાજસિંહ જાડેજા તથા સિધ્ધરાજભાઇ લોખીલ તથા અરજણભાઈ ગરીયા તથા તેજાભાઇ ગરચર નાઓ દ્વારા કરેલ છે.

Related posts

*જોડીયા ગામે ન્યારા એનર્જી કંપની દ્વારા પોષણ કીટ નું વિતરણ કરાયું*

Hello Morbi

*જોડીયા ના ખીરી ગામે શ્રી રામ સેવા આશ્રમ ખાતે ચાલતી શ્રીમદ ભાગવત જ્ઞાન યજ્ઞ સપ્તાહના ચોથા દિવસે જામનગર જિલ્લા કોંગી અધ્યક્ષ જીવણભાઈ કુંભારવાડીયા અને કોંગ્રેસના આગેવાનો કથાનું રસપાન કરવા પહોંચ્યા હતા*

Hello Morbi

*મોરબી પંથકમાં ડિજિટલ ગુજરાતમાં આધુનિક ખેતી તરફનો વળાંક લઈ મોસમ નું વાવેતર કરી ખારેક નો મબલક પાક મેળવતા દેવજીભાઈ કુંભર વાડીયા*

Hello Morbi

Leave a Comment