• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:આયુષ હોસ્પિટલ માં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક વેન્ટીલેટર પરના ગંભીર કેસની સફળતાપૂર્વક સારવાર*

*આયુષ હોસ્પિટલ માં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા વધુ એક વેન્ટીલેટર પરના ગંભીર કેસની સફળતાપૂર્વક સારવાર*

મોરબી:26 સપ્ટેમ્બર,2025 ના રોજ રાત્રે એક 26 વર્ષના દર્દી આયુષ હોસ્પિટલ માં ઇમરજન્સી વિભાગ માં બેભાન હાલત માં આવ્યા, ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તપાસ કરતાં જણાયું કે દર્દી ને અચાનક થી આંચકી આવી ગઈ હતી, બે દિવસ થી તાવ હતો અને બેભાન હાલત થઈ હતી તેમજ સ્વસન ક્રિયા પણ બેભાન હાલત ની સાથે ગંભીર જણાતાં ડો. સત્યજીતસિંહ જાડેજા દ્વારા તાત્કાલિક તેમને વેન્ટીલેટેર પર મૂકવામાં આવ્યા અને આગળ તપાસ કરતાં જણાયું કે દર્દી ને મેનીંજાઇટીસ નામ નું મગજ નું ગંભીર ઇન્ફેકશન લાગુ પડેલ છે. દર્દીની સારવાર ખૂબ સફળતાપૂર્વક થતાં 36 કલાકમાં દર્દીને વેન્ટીલેટેર પરથી ઉતારી દેવામાં આવ્યા અને માત્ર પાંચ દિવસ માં દર્દી ને સાવ સારું થય જતાં જરૂરી દવાઓ સાથે હોસ્પિટલમાંથી રજા કરવામાં આવી. આથી ડો. સત્યજીતસિંહ જાડેજા સાહેબ અને આયુષ હોસ્પિટલ દ્વારા વધુ એક દર્દી ને નવજીવન મળ્યું.

Related posts

*મોરબી શહેર/જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ લાલજીભાઈ મહેતા અને હળવદ ગ્રાહક સુરક્ષા મંડળ ના પ્રમુખ અશ્વિનભાઈ મારવણીયા રૂપિયા તેર લાખ છસો નવ નો ચેક અર્પણ કરતા*

Hello Morbi

*મોરબી જલારામ મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા ભોજન પ્રસાદ યોજી ૬૮ મા જન્મદીવસ ની પ્રેરક ઉજવણી કરતા મોરબી ના મહેશભાઈ રાચ્છ*

Hello Morbi

*મોરબી જલારામ મંદીર દ્વારા કોરોનાગ્રસ્ત મૃતદેહો તથા બિનવારસી મૃતદેહો ના અસ્થિઓ નુ ગ્રહણ પહેલા સોમનાથ ત્રિવેણી સંગમ ખાતે સામુહીક અસ્થિ વિસર્જન કરવા મા આવશે*

Hello Morbi

Leave a Comment