• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:રાજકોટ ના નીલકંઠ મહાદેવ મંદિરે શ્રીમદ્દ ભાગવત કથા યોજાઈ*

રાજકોટ ના નીલકંઠ મહાદેવ મંદિરે શ્રીમદ્દ ભાગવત કથા યોજાઈ

કથાના વિવિધ પ્રસંગો ધામધૂમથી ઉજવાયા

રાજકોટ માં શીતલપાર્ક મેઈન રોડ પર રવિ રાંદલ પાર્ક માં શ્રી નીલકંઠ મહાદેવ મંદિર ના સાનિધ્ય માં હાલ સ્વીઝરલેન્ડ માં રહેતા જયશ્રીબેન રાયચુરા પરિવાર ના પરિવાર ના મુખ્ય યજમાન પદે પિતૃ મોક્ષર્થે શ્રીમદ ભાગવત સપ્તાહ નું આયોજન કરવામાં આવ્યું છે કથા નું રસપાન સુંદરવાણી દીપેશભાઈ દવે એ કર્યું હતું કથા દરમિયાન કૃષ્ણ જન્મોત્સવ, રૂક્ષ્મણી વિવાહ, સહિત પ્રસંગો ધામધૂમથી ઉજવાયા હતા ધૂન ભજન પ્રસાદ મહાઆરતી સહિત કાર્યક્રમો યોજાયા હતા આ કથા ના આયોજન ને સફળ બનાવવા મંદિર ના મહંત શ્રી નાનુગીરીબાપુ ની આગેવાની માં વિજયગીરી,ધર્મેશગીરી, સહિત રવિ રાંદલ પાર્ક ના સેવાભાવી યુવાનોની ટીમે ભારે જહેમત ઉઠાવી હતી કથા માં રવિ રાંદલ પાર્ક,શીતલ પાર્ક સહિત આસપાસ ની સોસાયટી ના ભક્તો એ બહોળી સંખ્યા માં લાભ લીધો હતો ને કથા ના આયોજન ને બિરદાવ્યું હતું.

Related posts

*પનામ મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ પડધરી દ્વારા ફ્રી નિદાન કેમ્પ યોજાયો*

Hello Morbi

*જોડિયા ના જશાપર ગામે પ્રાથમિક શાળા ખાતે વાર્ષિક મહોત્સવ ૨૦૨૨ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI:૩જૂન સુધી વાંકાનેર તાલુકામાં આવેલ અમરસર ફાટક રાતના ૧૦:૦૦ થી સવારના ૦૬:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે*

editor

Leave a Comment