• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: લોહાણાદુઃખદ અવસાન નોંધ અને બેસણું*

દુઃખદ અવસાન
ભાનુમતીબેન ત્રિકમજીભાઈ કોટક (ઉ. વ. 82 ) તે છોટાલાલ પરસોત્તમભાઈ ગંદા – રાજકોટ ના ધર્મપત્ની તે સ્વ. મુકેશભાઈ ગંદા(હિરાણી) ના માતૃશ્રી તથા ચિ. ડૉ. જીનીશા અને ચિ. કુશલ ના દાદીમા અને સ્વ. ત્રિકમજીભાઈ ડાયાભાઇ કોટક ના સુપુત્રી તથા નવનીતભાઈ, સ્વ. ભોગીલાલ અને અશ્વિનભાઇ કોટક ના બહેન નું મોરબી મુકામે અવસાન થયેલ છે.
સદગતનું બેસણું :

તારીખ : ૧૧/૦૮/૨૦૨૩ ને શુક્રવાર
સમય. : સાંજે ૪.૩૦ થી ૬.૦૦ કલાકે
સ્થળ. : લોહાણા વિદ્યાર્થી ભવન, વસંત પ્લોટ મેઈન રોડ, મોરબી
કુશલ મુકેશભાઈ હિરાણી
૯૮૯૮૦૨૩૬૪૫
અશ્વિનભાઈ ત્રિકમજીભાઈ કોટક
૯૪૨૬૨૨૦૭૧૮

 

Related posts

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે આગામી ૪ તારીખે સ્વ.બચીબેન ગોકળભાઈ આહીર (હ.નાથાભાઈ તથા રતનેશ્વરીદેવીજી-રામધન આશ્રમ) પરિવાર ના સહયોગથી વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ યોજાશે*

editor

*HELLO MORBI:નાલંદા વિદ્યાલય નો વિદ્યાર્થી જવાહર નવોદય ની પરીક્ષા માં ઉત્તીર્ણ થયો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:સલાયા શહેર ભાજપ સંગઠનના હોદેદારોએ ગુજરાતના મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેક્ષા મુલાકાત કરી આવકાર્યા*

editor

Leave a Comment