• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI NEWS: મોરબી:ઇંગ્લિશ દારૂ નો જથ્થો ઝડપી પાડતી સિટી બી ડિવિઝન પોલીસ*

ઇગ્લીશ દારૂના જથ્થાને શોધી કાઢતી મોરબી સીટી બી ડીવી. પોલીસ

મહે.પો.મહા નિરીક્ષક શ્રી અશોકકુમાર યાદવ સાહેબ રાજકોટ વિભાગ રાજકોટ નાઓની સુચનાથી તેમજ મોરબી જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રીપાઠી સાહેબ નાઓની સુચનાથી તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા દારૂ તથા જુગારની બદી નેસ્તનામુદ કરી દુર કરવા કેશો શોધી કાઢવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ ઇન્સપેક્ટર એન.એ.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમા હોય તે દરમ્યાન પો.કોન્સ. સંજયભાઇ દિલીપભાઇ તથા પો.કોન્સ વિપુલભાઇ ગગુભાઇ નાઓની ખાનગી હકીકતના આધારે આરોપી નં.૧ નાએ પોતાના રહેણાક મકાનમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની બોટલ નંગ-૧૨૦ જેની કુલ કિ.રૂ,૮૧૨૦૭/- નો મુદામાલ રાખી રેઇડ દરમ્યાન હાજર મળી આવેલ હોય જેથી તેઓના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.> પકડાયેલ આરોપી-
૧) મેહબુબભાઇ ઉર્ફે મેબલો સુલેમાનભાઇ સુમરા જાતે સંધી ઉ.વ.૩૧ ધંધો. મજુરી રહે,રણછોડ નગર જલારામ પાર્ક પાછળ મોરબી – ૨
(૨) સંજયભાઇ ચંદુભાઇ પરેસા જાતે.કોળી ઉ.વ.૨૪ ધંધો.મજુરી રહે,ભારત જીનની સામે મફતીયાપરા લાઇન્સ સ્કુલની પાસે મોરબી સેવા
પકડાવા પર બાકી આરોપી-
( પલાણ રહેજલારામ બેપાર્ટમેન્ટ સેન્ટમેરી સ્કૂલની ૫ ૧) સાગરભાઇ કાંતીલાલ પલાણ રહે,જલારામ એપાર્ટમેન્ટ સેન્ટમેરી સ્કુલની પાછળ મોરબી પાછળ
પકડાયેલ મુદ્દામાલ
૧ ભારતીય બનાવટની રોયલ ચેલેન્જ ફાઇન વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ પેક બોટલો છે જેના ઉપર ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ છે તે એક બોટલની કિ.રૂ.૬૯૬/- લેખે ગણી કબ્જે કરેલ છે
૬૨ બોટલ નંગ-
૬૨ કિ.રૂ.૪૩૧૫૨/-
ભારતીય બનાવટની રોયલ સ્ટગ વ્હીસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ પેક બોટલો છે જેના ઉપર ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ છે તે એક બોટલની કિ.રૂ.૬૭૩/- લેખે ગણી કબ્જે કરેલ છે
બોટલ નંગ-
35 કિ.રૂ.૨૪૨૨૮/-
ભારતીય બનાવટની અંગ્રેજી દારૂની મેકડોવેલ્સ નં.૦૧ ઓરીજનલ વ્હિસ્કીની ૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલબંધ બોટલો છે જેના ઉપર ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ છે તે એક બોટલની કિ.રૂ.૫૬૨/- લેખે ગણી કબ્જે કરેલ છે.
બોટલ
કિ.રૂ.૬૧૮૨/-
નંગ-૧૧
૪ભારતીય બનાવટની ઓલ સિઝન ગોલ્ડ કલેકસન રિઝર્વ વ્હીસ્કીની
3બોટલ નંગ-
કિ.રૂ.૭૬૪૫/-
૭૫૦ મી.લી.ની કાચની કંપની શીલ પેક બોટલો છે જેના ઉપર ફોર સેલ ઇન પંજાબ ઓનલી લખેલ છે તે એક બોટલની કિ.રૂ.૬૯૫/-લેખે ગણી કબ્જે કરેલ છે
૫ સુઝુકી કંપનીનુ એકસેસ મોપેડ જેના રજી.નં.GJ-36-AK-7055. મોપેડ નં.૦૧
કિ.રૂ.૩૫,૦૦૦/-
ઓપો કંપનીનો A78 મોડેલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન
ફોન નંગ.૦૧
કિ.રૂ.૫,૦૦૦/-
૭ ગેલેક્ષી A14 મોડેલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન
ફોન નંગ.૦૧
કિ.રૂ.૫,૦૦૦/-
કુલ મુદામાલ
કુલ કિમત રૂપીયા ૧,૨૬,૨૦૭/-
સારી કામગીરી કરનાર
પોલીસ ઇન્સ્પેકટર શ્રી એન.એ.વસાવા તથા પો.હેડ.કોન્સ. જગદિશભાઇ જીવણભાઇ, તથા રાજેશભાઇ નરસંગભાઇ તથા જયપાલભાઇ જેસીંગભાઇ તથા પો.કોન્સ. વિપુલભાઇ ગગુભાઇ, ભાવેશભાઇ કનુભાઇ, સંજયભાઇ દિલીપભાઇ, સિધ્ધરાજસિંહ અર્જુનસિંહ, રાજપાલસિંહ રામદેવસિંહ, તથા દેવાયતભાઇ રાઠોડ તથા પ્રિયંકાબેન ગૌતમભાઇ વિગેરેનાઓ દ્વારા કરેલ છે.

Related posts

*HELLO MORBI: મોરબી કોંગ્રેસના આગેવાનો સામેની ફરિયાદમાં તટસ્થ તપાસની માંગ દિનેશભાઈ પરમાર સહિતના રહા ઉપસ્થિત*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒;મેઘપર (ઝાલા) ગામે જમીન માપણી સમયે થયેલ ડબલ મર્ડરના ગુનાના આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ટંકારા પોલીસ*

editor

*ડીસાના રઘુવંશી લોહાણા શ્રેષ્ઠી રાયચંદભાઈ કે.મજેઠીયાનું થયેલ આકસ્મિક નિધન* 

Hello Morbi

Leave a Comment