• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી: ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારી નો આજે જન્મદિવસ*

મોરબી તા ૧૧ ગુજરાત પ્રદેશ કોંગી અગ્રણી, ગુજરાત માલધારી મહાપંચાયત ઉપપ્રમુખશ્રી, તેમજ સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ મોરબીના ટ્રસ્ટી શ્રી અને લોકસેવા માટે હંમેશા તત્પર રહેતા લડાયક અને આક્રમક પ્રતિભા ધરાવતા આગેવાન રમેશભાઈ રબારી નો આજે જન્મદિવસ રાજકીય ક્ષેત્રે તેમજ સામાજિક ક્ષેત્રે ખૂબ જ મોટું નામ ધરાવતા કદાવર અને વફાદાર શ્રી રમેશભાઈના જન્મદિવસ નિમિત્તે ચોમેરે થી શુભેચ્છા અભિનંદન ની વર્ષા તેમના મોબાઈલ નંબર ૯૦૯૯૮ ૧૧૧૧૧ પર થઈ રહી છે

Related posts

*HELLO MORBI NEWS: મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રત મા મહાપ્રસાદ યોજી પુત્ર ના પ્રથમ જન્મદીન ની ઉજવણી કરતો મોરબી નો છગ પરિવાર*

editor

*જોડીયા તાલુકાના 28 ગ્રામ પંચાયત કચેરી ખાતે GPDP ની તાલીમ આપવામાં આવી*

Hello Morbi

*HELLO MORBI NEWS:મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને સમુહલગ્ન યોજાશે*

editor

Leave a Comment