• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: ઈશ્વરીયા: ભરવાડ સમાજના યુવા આગેવાન સુરેશભાઈ ટોળીયા નો આજે જન્મદિવસ*

ઈશ્વરીયા તા ૧૫ પડધરી તાબેના ઈશ્વરીયા ગામના ભરવાડ સમાજના યુવા અગ્રણી તેમજ (ઈશ્વરીયા મચ્છો મિત્ર મંડળના સદસ્ય) તેમજ બહોળું મિત્ર વર્તુળ ધરાવતા સુરેશભાઈ ટોળીયા નો આજે જન્મદિવસ તેઓ ૩૫ માં વર્ષ મા મંગલ પ્રવેશ કરી રહ્યા છે ત્યારે તેમના મળતાવળા સ્વભાવના કારણે અનોખી લોકચાહના ધરાવતા સુરેશભાઈ, ભરવાડ સમાજમાં તેમજ આજુબાજુના વિસ્તારમાં ખૂબ જ લોકચાહના ધરાવે છે ત્યારે સુરેશભાઈ ના ખૂબ જ નજીકના મિત્રો એવા ગોવિંદભાઈ ટોળીયા, પ્રકાશભાઈ બાંભવા, અશ્વિનભાઈ વરુ, રમેશભાઈ ટોળીયા બીજલભાઇ વરુ, સુરેશભાઈ બાંભવા, મુકેશભાઈ પાનસુરીયા, મહિપતસિંહ જાડેજા, ભરતભાઈ બાંભવા, વિજયભાઈ વરુ, વિક્રમભાઈ ટોળીયા, ભાવેશભાઈ ટોળીયા, યોગેશભાઈ ટોળીયા, સાગરભાઇ ટોળીયા નવઘણભાઈ ટોડીયા, દ્વારા ભાઈ શ્રી સુરેશભાઈને જન્મદિવસની શુભકામનાઓ પાઠવાઈ રહી છે

Related posts

*ટંકારા ખાતે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની ૧૨૫મી જન્મજયંતિ વર્ષ નિમિતે વિવિધ સ્પર્ધા યોજાઈ*

Hello Morbi

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒:મોરબી માં પહેલીવાર ભવ્ય મેગા સંગીત નો મહાસાગર શો યોજાશે*

editor

*આપાગીગાના ઓટલાના મહંત શ્રી નરેન્દ્ર બાપુ દ્વારા ભાગવત સપ્તાહનું આયોજન કરાયું*

Hello Morbi

Leave a Comment