• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યુ પેપર

Latest News

HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:હળવદ તાલુકાના કેદારીયા ગામેથી ઈંગ્લીશદારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડતી હળવદ પોલીસ*

હળવદ તાલુકાના કેદારીયા ગામેથી ઈંગ્લીશદારૂના જથ્થાની હેરાફેરી કરતા ઈસમને પકડી પાડતી હળવદ પોલીસ

મ્હે. રાજકોટ રેન્જ આઇ.જી.પી.શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તથા મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ શ્રી પી.એ.ઝાલા સાહેબ નાઓએ પ્રોહી-જુગારની અસામાજિક પ્રવૃતિ નેસ્તનાબુદ કરવા સખત સુચના આપવામાં આવેલ હોય,
જે અનુસંધાને પોલીસ ઇન્સપેક્ટરશ્રી કે.એમ.છાસીયા સાહેબનાઓ પો.કોન્સ. બીપીનભાઈ મંગળભાઈ પરમાર તથા ગંભીરસિંહ વાધજીભાઇ ચૌહાણ નાઓને સંયુક્ત રીતે મળેલ ખાનગી બાતમી હકિકત આધારે પો.હેડ.કોન્સ. શ્રી કે.એમ.સોલગામા તથા જરૂરી સર્વેલન્સ પોલીસ સ્ટાફ સાથે હળવદ તાલુકાના કેદારીયા ગામે વોય તપાસ ગોઠવતા કેદારીયા ગામે હળવદીયા ના ધર પાસે એક સફેદ કલરની બોલેરો પિકઅપમાં ગાડી રજી.નં. GJ.36.V.0936 વાળી પકડી પાડતા ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની ઇંગ્લીશદારૂની કુલ બોટલો નંગ-૪૧ કિ.રૂ.૧૭,૧૨૦/- નો મુદ્દામાલ સાથે મળી આવતા કબ્જે કરી આરોપીઓ વિરૂદ્ધ પ્રોહીબીશન એકટ મુજબનો ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ આરોપી:-
(૧) ઉદયભાઇ ધીરૂભાઇ હળવદીયા જાતે.દે.પૂ. ઉ.વ.૪૨ ધંધો.ડ્રાઇવીંગ રહે.કેદારીયા તા.હળવદ જી.મોરબી.
વોન્ટેડ આરોપી:-
(૧) ચેતનભાઇ ભરતભાઇ પોરડીયા જાતે કોળી રહે. કેદારીયા તા.હળવદ જી.મોરબી.
કબ્જે કરેલ મુદ્દામાલઃ- ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની “ROYAL STAG SUPERIOR WHISHKY FOR SALE IN PUNJAB ONLY” લખેલ ૭૫૦ એમ.એલ.ની કંપની શીલપેક બોટલો નંગ-૩૫ કિં.રૂ.૧૪,૦૦૦/- તથા “ROYAL CHALLAENGE FINE RESERVE WHISHKY FOR SALE IN PUNJAB ONLY” લખેલ ૭૫૦ એમ.એલ.ની કંપની સીલપેક બોટલો નંગ-૦૬ કિં.રૂ.૩૧૨૦/- તથા મહિન્દ્રા કંપનીનું બોલેરો પીકઅપ રજી.નં. GJ.36.V.0936 કિં.રૂ.૩,૦૦,૦૦૦/-મળી કુલ કિ.રૂ.૩,૧૭,૧૨૦/- નો મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ :-પોલીસ ઇન્સપેક્ટરશ્રી, કે.એમ.છાસીયા, પોલીસ હેડ કોન્સ.

કિશોરભાઈ મનજીભાઈઆઇ.જી.પી.શ્રી સોલગામા તથા વિનોદભાઈ છગનભાઈ ચાવડા તથા પો.કોન્સ. દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ. બીપીનભાઇ મંગળભાઈ પરમાર તથા પો.કોન્સ. ગંભીરસિંહ વાધજીભાઈ ચૌહાણ તથા પો.કોન્સ. તેજપાલસિંહ મહીપતસિંહ ઝાલા તથા પો.કોન્સ. કમલેશભાઇ રાજુભાઈ પરમાર નાઓ દ્રારા આ કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*જોડીયા ના વાવડી ગામે વૃક્ષા રોપણ નો કાર્યક્રમ યોજાયો*

Hello Morbi

*HELLO MORBI: પડધરી ના પ્રખર ધારાશાસ્ત્રી અને નોટરી રવીન્દ્રસિંહ એસ જાડેજા ની નવી ઓફિસ નો શુભારંભ રામ નવમીના દિવસે થશે*

editor

*મિત્રો તકલીફ ને તાકાત બનાવીએ તો કશું જ અશક્ય નથી*અહેવાલ અને તસ્વીર કોશીક કોટક પડધરી*

Hello Morbi

Leave a Comment