• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI: મોરબી રઘુવંશી સમાજના યુવા અગ્રણીય ભાવિન ઘેલાણી નો આજે જન્મદિવસ*

મોરબી તા ૧૯ પ્રમુખશ્રી આંતરાષ્ટ્રીય હિન્દુ પરિષદ મોરબી શહેર, જિલ્લા પ્રમુખશ્રી રઘુવંશી ક્રાંતિ મંચ,પૂર્વ ચેરમેનશ્રી મોરબી નગરપાલિકા,અગ્રણીશ્રી જલારામ સેવા મંડળ જેવા અનેક હોદાઓના માધ્યમથી હર હંમેશના માટે લોક સેવામાં તત્પર રહેતા એવા રઘુવંશી સમાજના યુવા અગ્રણીઅ ભાવિનભાઈ ઘેલાણી નો આજે જન્મદિવસ
બહોળું મિત્ર વર્તુળ ગ્રુપ ધરાવતા, તેમજ ખૂબ જ મળતાવળા સ્વભાવ, ના કારણે ખૂબ જ લોકચાહના ધરાવતા લોકસેવક ભાવિનભાઈ ના જન્મદિવસ નિમિત્તે ચોમેરે થી શુભેચ્છા અભિનંદન અને આશીર્વાદ ની વર્ષા થઈ રહી છે

Related posts

*ક્યુટ પરી ધાર્મીક ભાલોડીયા નો જન્મદિવસ રામધન આશ્રમ માં ઉજવાયો*

Hello Morbi

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સરકાર સામે મહિલા સુરક્ષા અને અઘિકાર અપાવવા વિરોધ પ્રદર્શન

Hello Morbi

*મોરબીના રફાળેશ્વર મંદિરે આગામી 11 મે સુધી ધાર્મિક વિધિઓ બંધ*

Hello Morbi

Leave a Comment