• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના પીપળી ગામે, જાહેરમાં જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના પીપળી ગામ, શાંતિનગર, સોસાયટી, જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી વિભાગ નાઓએ પોલીસ હેડ કોન્સ અજીતસિંહ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા ભગીરથભાઇ લોખીલ નાઓને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ.શ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી મોરબી તાલુકાના નવી પીપળી ગામ, શાંતિનગર સોસાયટીમાં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા આઠ ઇસમોને રોકડ રૂ.૨૪,૩૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી
૧) લાલજીભાઇ નરોત્તમભાઇ સોનગ્રા / દલવાડી ઉ.વ.૨૮, રહે, વિદ્યુતનગર સોસાયટી, તા.જી.મોરબી,
૨) પ્રદિપભાઇ અમૃતભાઇ મોરી / દલવાડી ઉ.વ.૨૩, રહે. પીપળી, તા.જી.મોરબી.
૩) દેવાંગભાઇ જગદીશભાઇ લાંગણોજા / વાણંદ ઉ.વ.૨૭, રહે. નવલખી રોડ, જલારામ પાર્ક, મોરબી-૦૨
૪) હિંમતભાઇ લાલજીભાઇ સોલંકી / ખવાસ, ઉ.વ.૨૩, રહે. રણછોડનગર, નવલખી રોડ, મોરબી-૦૨
૫) સંજયભાઇ પ્રેમજીભાઇ ટાંક / દલવાડી, ઉ.વ.૩૫, રહે. પીપળી, શાંતિનગર, તા.જી.મોરબી. ૬) ભરતભાઇ જવેરભાઇ મોરી / દલવાડી ઉ.વ.૨૮, રહે, પીપળી, શાંતિનગર, તા.જી.મોરબી.
૭) ઉમેશભાઇ ભરતભાઇ પરમાર / દલવાડી ઉ.વ.૨૬, રહે. મહેન્દ્રનગર, તા.જી.મોરબી.
૮) ધવલકુમાર રમેશભાઇ જાકાસણીયા / પટેલ ઉ.વ.૨૮, રહે. મહેન્દ્રનગર, સોમનાથપાર્ક, તા.જી.મોરબી
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૨૪,૩૦૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સ.શ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા
એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા ફુલદિપભાઇ કાનગડ તથા ભગીરથભાઇ લોખીલ તથા કેતનભાઇ અજાણા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા દેવશીભાઇ મોરી તથા યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ નાઓ દ્રારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*બોલબાલા ચેરીટેબલ ટ્રસ્ટની જામનગર ખાતે સ્થાપના કરવામાં આવી*

Hello Morbi

*જોડીયા તાલુકાના 28 ગ્રામ પંચાયત કચેરી ખાતે GPDP ની તાલીમ આપવામાં આવી*

Hello Morbi

*ઘુંટુ : ઘનશ્યામભાઈ પેથાભાઈ ચૌહાણનું દુઃખદ અવસાન* 

Hello Morbi

Leave a Comment