• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબીના નવાગામ (લગધીરનગર) ગામે જાહેરમાં જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ*

મોરબી તાલુકાના નવાગામ (લગધીરનગર), સિંધોઇ માતાજીના મંદિર પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા સાત ઇસમોને રોકડ રકમ સાથે પકડી પાડતી મોરબી તાલુકા પોલીસ.
મ્હે. પોલીસ મહાનિરીક્ષકશ્રી અશોકકુમાર યાદવ રાજકોટ વિભાગ રાજકોટ નાઓએ પ્રોહી./જુગાર અંગેની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા સુચના કરેલ હોય
જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી રાહુલ ત્રિપાઠી સાહેબ મોરબી જીલ્લા નાઓની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષકશ્રી પી.એ.ઝાલા સાહેબ મોરબી વિભાગ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ વધુમાં વધુ પ્રોહી./જુગારના કેસો શોધી કાઢી અસરકારક કામગીરી કરવા સુચના કરેલ હોય
જે અનુસંધાને પોલીસ ઇન્સ્પેકટરશ્રી કે.એ.વાળા મોરબી વિભાગ નાઓએ એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પંકજભા ગુઢડા તથા જયદીપભાઇ પટેલ નાઓને સંયુકત ખાનગીરાહે મળેલ બાતમી હકીકત આધારે પોલીસ ઇન્સ.શ્રી કે.એ.વાળા નાઓએ સર્વેલન્સ સ્ટાફ સાથે આજરોજ મોરબી મોરબી તાલુકાના નવાગામ (લગધીરનગર), સિંધોઇ માતાજીના મંદિર પાસે, જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે જુગાર રમતા સાત ઇસમોને રોકડ રૂ.૩૧,૦૫૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી જુગારધારા હેઠળ ગુન્હો રજી. કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
આરોપી
૨) વલ્લભભાઇ હિરજીભાઇ દેત્રોજા / પટેલ ઉ.વ.૫૮, રહે. નવગામ, (લગધીરનગર), તા.જી.મોરબી.
૧) છગનભાઇ જીવાભાઇ દેત્રોજા / પટેલ ઉ.વ.૬૦, રહે. નવાગામ (લગધીરનગર), તા.જી.મોરબી,. ૩) અનુલાલ ગાંડુભાઇ અઘારા / વાણંદ ઉ.વ.૬૩, રહે. નવગામ, (લગધીરનગર), તા.જી.મોરબી ૪) મનુભાઇ નરભેરામભાઇ દારોદરા / કોળી ઉ.વ.૫૨, રહે. નવાગામ, (લગધીરનગર), તા.જી.મોરબી ૫) મનસુખભાઇ નરભેરામભાઇ દારોદરા / કોળી ઉ.વ.૩૯, રહે. નવાગામ (લગધીરનગર), તા.જી.મોરબી. ૬) પ્રવિણભાઇ નાથાભાઇ જંજવાડીયા / કોળી ઉ.વ.૪૨, રહે. નવાગામ (લગધીરનગર), તા.જી.મોરબી. ૭) હેમુભાઇ મોહનભાઇ અઘારા / વાણંદ ઉ.વ.૫૦, રહે. નવાગામ (લગધીરનગર), તા.જી.મોરબી.
કબ્જે કરેલ મુદ્દામાલ :- રોકડ રૂ.૩૧,૦૫૦/-
કામગીરી કરનાર પોલીસ સ્ટાફ ઃ- પોલીસ ઇન્સ.શ્રી કે.એ.વાળા તથા પો.સ.ઇ.શ્રી વી.જી.જેઠવા તથા
એ.એસ.આઇ. જયદેવસિંહ ઝાલા તથા પોલીસ હેડ કોન્સ. અજીતસિંહ પરમાર તથા દિનેશભાઇ બાવળીયા તથા પોલીસ કોન્સ. ફતેસંગ પરમાર તથા રમેશભાઇ મુંધવા તથા કુલદિપભાઇ કાનગડ તથા ભગીરથભાઇ લોખીલ તથા કેતનભાઇ અજાણા જયદીપભાઇ પટેલ તથા પંકજભા ગુઢડા તથા દેવશીભાઇ મોરી તથા યશવંતસિંહ ઝાલા તથા દિપસિંહ ચૌહાણ નાઓ દ્વારા સદરહું કામગીરી કરવામાં આવેલ છે.

Related posts

*HELLO MORBI:જમ્મુ-કાશ્મીરના શ્રીનગર ખાતે ભારત સરકાર દ્વારા આયોજિત પશુપાલન અને ડેરી ક્ષેત્રની સમર મીટમાં સહભાગી થતા પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ*

editor

*HELLO MORBI:મોરબી જલારામ મંદિર ખાતે જીજ્ઞેશભાઈ ભગવાનજીભાઈ પોપટ પરિવાર ના સહયોગથી યોજાયેલ વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ માં ૩૭૨ દર્દીઓએ લાભ લીધો*

editor

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: આમરણ:મીઠી મધુર 𝟏𝟎𝟎 ટકા ઓર્ગેનિક ભગીરથ ફાર્મની ખારેક હવે માવનગામ (હાઈવે) પર મળશે ઓર્ગેનિક પદ્ધતિથી ખારેકની ખેતી : રિટેઈલમાં એક કિલોના પેકિંગ તથા હોલસેલમાં પણ મળશે*

editor

Leave a Comment