• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:વાંકાનેર:કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ તરીકે નિયુક્તિ બદલ પ્રદેશ નેતાઓ દ્વારા સન્માનિત કરાયા*

વાંકાનેર ના યશસ્વી પ્રજાવત્સલ્ય મહારાજા રાજસાહેબ શ્રી કેસરીદેવસિંહ ઝાલા રાજ્યસભા સાંસદ તરીકે નિયુક્તિ બદલ પ્રદેશ નેતાઓ દ્વારા સન્માન…

વાંકાનેર ખાતે સુખદેવભાઈ ડાભી પ્રદેશ કન્વીનર ગુજરાત ભાજપ બક્ષીપંચ મોરચા એસ. એમ. વિભાગ તેમજ પ્રદેશ વેપાર સેલ સદસ્ય શૈલેષભાઈ ઠકકર દ્વારા રાજ્યસભા ના નવનિયુક્ત સાંસદ શ્રી કેશરીદેવસિંહ ઝાલા ( વાંકાનેર સ્ટેટ)નું સન્માન કર્યું…*અહેવાલ અને તસવીર કિશોર વિડજા*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: મોરબી: નવયુગ એજ્યુકેશનની શાનમાં વધું એક યશ કલગી, યુનિવર્સિટીમાં મેળવ્યો ગોલ્ડ મેડલ, સર્જનાત્મક પ્રવૃતિ, સામાજિક જાગૃતિમાં નવયુગના વિધાર્થીઓ રહ્યા અગ્રેસર*

editor

*HELLO MORBI NEWS:૨૦ જુલાઈ સુધી જિલ્લામાં નવલખી બંદર તથા કોસ્ટલ વિસ્તારના ૮ ટાપુઓ પર પ્રવેશબંધી*

editor

*શિક્ષણ ના શબ્દો ના સુર સંસ્કારના સિંચન સાથે સાથે ૧૦૮ નું વિદ્યાર્થીઓ ને માર્ગદર્શન ની શિબિર યોજાઈ*

Hello Morbi

Leave a Comment