• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*માળીયા તાલુકાના મોટી બરાર ગામ નિમિતે હૂંબલ પરિવાર આયોજિત શ્રીમદ્દ ભાગવત કથામાં ઉપસ્થિત રહી રવકથા શ્રવણ નો લાભ લીધો હતો*

 

જેમાં સાથે શ્રી રામ સોલ્ટ બાબુભાઇ હૂંબલ, માળીયા તાલુકા પ્રમુખ મણિલાલ સરડવા, પૂર્વ માળીયા તાલુકા પ્રમુખ ગોપાલભાઈ સરડવા, પૂર્વ માળીયા તાલુકા પ્રમુખ હસુભાઈ ગઢિયા, પૂર્વ પ્રમુખ પ્રાણજીવનભાઈ કાવર, માળીયા તાલુકા મહામંત્રી મનીષભાઈ કાંજીયા, મોરબી જિલ્લા કિસાન મોરચા મહામંત્રી શિરિષભાઈ કાવર, પૂર્વ મહામંત્રી ભારદ્વાજભાઈ રંગપરિયા, કિસાન મોરચા પ્રમુખ નિલેશભાઈ સંઘાણી, પૂર્વ કિસાન મોરચાના મહામંત્રી મનસુખભાઇ રંગપરિયા , પૂર્વ તા.પંચા.સદસ્ય નાથાભાઈ ડાંગર તેમજ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

*મોરબી સીટી બી ડિવિઝન ના પોલીસ કોન્સ્ટેબલ એ પૈસા ભરેલું બેગ મૂળ માલિકને પરત કર્યું*

Hello Morbi

*ધ્રોલ ખાતે બાળકો દરિયાઈ જીસૃષ્ટિ વિશે જાણતા થાય તે ઉદ્દેશ થી ટૂર નું આયોજન કરાયું*

Hello Morbi

*મોરબી પોલીસે સેફટી અંગે વિદ્યાર્થીઓને આપ્યું માર્ગદર્શન!*

Hello Morbi

Leave a Comment