• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા ભારત કોનો પ્રશ્ન મંચ શાળાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતુ*

ભારત વિકાસ પરિષદ મોરબી શાખા દ્વારા તારીખ 25 8 2023 ને શુક્રવારના રોજ ભારત કોનો પ્રશ્ન મંચ શાળાકીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું. જેમાં મોરબી જિલ્લાની વિવિધ ૧૯ જેટલી શાળાએ ભાગ લીધો જેમાં ધોરણ – 6 થી 8 ના 1565 વિદ્યાર્થિઓ તથા ધોરણ – 9 થી 12 ના 791 વિદ્યાર્થિઓ મળી કુલ -2356 જેટલા વિદ્યાર્થીઓ એ પરીક્ષા આપેલ અને તમામ પરીક્ષાર્થીઓને મોરબી શાખા દ્વારા પ્રમાણપત્રો આપવામાં આવેલ.ભારતકો જાનો પ્રશ્ન મંચ મોરબી શાખાના ના સંયોજક હિરેનભાઈ ધોરિયાણી તથા સહસંયોજક રાવતભાઇ કાનગડ ની યાદી અંતર્ગત માહિતી આપેલ છે. આ પરીક્ષા આપેલ બાળકોમાંથી કક્ષા ૬ થી ૮ માં કિશોર વિભાગ અને કક્ષા ૯ થી ૧૨ માં તરુણ વિભાગ આ બન્ને વિભાગમા દરેક વિદ્યાલયમાં પ્રથમ અને દ્વિતીય આવશે તેમનો આંતરીક પ્રશ્નમંચ( મૌખિક સ્પર્ધા)
આગામી સમયમાં યોજવામાં આવશે. આ કાર્યક્રમને સફળ બનાવવા ભારત વિકાસ પરિષદ મોરબી શાખાના તમામ સભ્યોએ ખૂબ મહેનત ઉઠાવી હતી.

ભારત વિકાસ પરિષદ
મોરબી શાખા

સચિવ હિંમતભાઈ મારવાણિયા
કોષાધ્યક્ષ ચિરાગભાઈ હોથી
અધ્યક્ષ ડો જયેશભાઈ પનારા
*અહેવાલ અને તસ્વીર કિશોર વિડજા મોરબી*

Related posts

*𝐇𝐄𝐋𝐋𝐎 𝐌𝐎𝐑𝐁𝐈 𝐍𝐄𝐖𝐒: ટંકારા : ટંકારા રઘુવંશી યુવક મંડળના ઉપપ્રમુખ પ્રશાંતભાઈ સેજપાલનો આજરોજ જન્મદિવસ*

editor

*મોરબી લોહાણા સમાજ ના પ્રમુખ ગીરીશભાઈ ઘેલાણી, મોરબી શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ ભાવીનભાઈ ઘેલાણી, સામાજીક અગ્રણી નિર્મિતભાઈ કક્કડ સહીતના લોહાણા સમાજ ના આગેવાનો પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ની હાજરી માં ભાજપ નાં જોડાયા.*

Hello Morbi

*HELLO MORBI NEWS:હળવદ શહેરમાં આવેલ વડનગર સોસાયટીમાં રહેણાક મકાનમાં જુગારધામ પર મોરબી ક્રાઈમ બ્રાંચના દરોડા*

editor

Leave a Comment