• ગ્રૂપ ઓફ ડ્રીમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ પેપર

Latest News
HELLO HALVADHELLO MALIYAHELLO MORBIHELLO PADDHARIHELLO TANKARAHELLO WANKANERLatest-NewsOther

*HELLO MORBI:મોરબી કોગ્રેસ ના આગેવાને ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગણી કરતા ભાજપ ના માજી સદસ્ય દ્વારા કરેલ ફરિયાદ માં તટસ્થ તપાસ કરવા અંગે ડી એસ પી સાહેબ ને કરેલ રજૂઆત *કોગ્રેસ*

*મોરબી કોગ્રેસ ના આગેવાને ભ્રષ્ટાચારની તપાસ કરવા માંગણી કરતા ભાજપ ના માજી સદસ્ય દ્વારા કરેલ ફરિયાદ માં તટસ્થ તપાસ કરવા અંગે ડી એસ પી સાહેબ ને કરેલ રજૂઆત *કોગ્રેસ*
…………………………………………..
*મોરબી કોગ્રેસ ના આગેવાન રમેશભાઈ રબારીને ભ્રષ્ટાચાર ઉજાગર કરવા મુદ્દે દબાવવા ના હેતુ થી મોરબી નગરપાલિકા ના માજી સદસ્ય કરેલ ફરિયાદ*સત્ય થી વેગડી*
*મોરબી કોગ્રેસ ના આગેવાન રમેશભાઈ રબારી એ મોરબી નગરપાલિકા ના સફાઈ કર્મચારી દ્વારા નગરપાલિકા ના એક ક સફાઈ કર્મચારી પડે એક લાખ રૂપિયા ની માંગણી કરવા માં આવેલ તે બાબતે મોરબી નગરપાલિકા મા તા.૨૧/૮/૨૦૨૩ ના રોજ ચીફ ઓફિસર અને જવાબદાર પાલિકા ના અઘિકારી ને આવા લોકો કર્મચારી પાસે રૂપિયા માંગે છે તેથી આની સામે કડક કાર્યવાહી કરવા રજૂઆત કરતા તા. ૨૧/૮/૨૦૨૩ ના રોજ લેખિત માં રજૂઆત કરેલ તે હિત ધરાવતા લોકો ને માફક નહિ આવતા કોગ્રેસ ના આગેવાન ને ખોટી રીતે હેરાન પરેશાન કરવા માટે પોલીસ વિભાગ માં સતા ના મદ માં કાયદા નો ગેર ઉપયોગ કરી ફરિયાદ નોઘવેલ છે ત્યારે આ બાબત ની તટસ્થ અને સતાપક્ષ ના દબાણ માં આવીયા વગર તપાસ કરવા માં આવે તે માટે. આજ રોજ મોરબી એસ, સી , સેલ ના ડી એસ પી સાહેબ ને મળી આ અંગે રજૂઆત કરેલ કે જે મુદ્દાસર ચૂંટણી ના કારણે બનાવવા બનેલ છે તેવી ખોટી રજૂઆત કરી ફરિયાદ દાખલ કરેલ છે તો ચૂંટણી થયે તો બે થી વઘુ વરસ નો સમય જતો રહીયો તો અત્યારે આવી ફરિયાદ સા માટે ?? તે પણ વિચાર માંગી લે તેવી વાત છે ત્યાર અઘિકારી સાહેબ ને રૂબરૂ મળી આ ફરિયાદ બાબતે સાચી તપાસ કરી એક બીજા ના ફોન ના લોકેશન મેળવી ને આ ફરિયાદ ને ઘ્યાને લેવા રજૂઆત કરેલ છે*
**મોરબી કોગ્રેસ ના આગેવાન રમેશ રબારી અવાર નવાર પ્રજા ની વેદના ને વાચા આપે છે aneb ભ્રષ્ટાચાર ઉજાગર કરે છે લાગતા વળગતા ને રજૂઆત કરેછે જેના કારણે આ ભાજપ ના મહિલા સદસ્ય ની નારાજગી હોય શકે ને કોગ્રેસ ના કાર્યકર ને માનસિક રીતે દબાવવા ના ભાગ રૂપે પણ આ ફરિયાદ થઇ હોય સકે તો આ બાબત નિષ્પક્ષ તપાસ કરવા આવે તો દૂધ નુ દૂધ અને પાણીનું પાણી થય જસે, તેવી રજૂઆત ડી એસ પી સાહેબ ને કરવા માં આવી તેમ*
*મોરબી જિલ્લા કોંગ્રેસ ના મહા મંત્રી મહેરાજ્યગુરુ તાલુકા કોગ્રેસ ના પ્રમુખ કે.ડી. પડસુંબિયા, મોરબી શહેર કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રામભાઇ રબારી, કોગ્રેસ ના સિનિયર આગેવાન એલ એમ કંઝારિયા ની પ્રેસ યાદી જણાવે છે*

Related posts

*મોરબી જલારામ મંદિર ખાતે આયોજીત વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ મા ૩૩૬ દર્દીઓએ લાભ લીધો , ૧૫૨ લોકો ના આવતીકાલે વિનામુલ્યે નેત્રમણી ઓપરેશન*

Hello Morbi

*મોરબી ની નીલકંઠ વિદ્યાલયમાં રક્તદાન કેમ્પ યોજાયો*🩸

Hello Morbi

*HELLO MORBI: શ્રી હડીયાણા કન્યા શાળામાં સુભાષચંદ્ર બોઝની ૧૨૬ મી જન્મ જયંતીની અનોખી રીતે ઉજવણી કરી*

editor

Leave a Comment